SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાર ૩, ૪, ૫, ૬, ૭ ૧૧૧ વૈક્રિય લબ્ધિવાળા, સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા, પર્યાપ્તા ગર્ભજ મનુષ્યોને વૈક્રિયશરીરની જઘન્ય અવગાહના અંગુલ/સંખ્યાત છે અને ઉત્કૃષ્ટ અવગાહના સાધિક લાખ યોજન છે. આહારક લબ્ધિવાળા પ્રમત્ત સંયતોને આહારક શરીરની જઘન્ય અવગાહના દેશોન ૧ હાથ છે અને ઉત્કૃષ્ટ અવગાહના સંપૂર્ણ ૧ હાથ છે. દ્વાર ૩ - ઉપપાતવિરહકાળ જઘન્ય મનુષ્ય ગર્ભજ ૧ સમય સંમૂર્ચ્છિમ ૧ સમય દ્વાર ૪ - ચ્યવનવિરહકાળ ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્ત ૨૪ મુહૂર્ત ઉપપાતવિરહકાળની જેમ જાણવો. દ્વાર ૫ - એકસમયઉપપાતસંખ્યા જધન્ય - ૧,૨ કે ૩, ઉત્કૃષ્ટ-સંખ્યાતા કે અસંખ્યાતા દ્વાર ૬ - એકસમયચ્યવનસંખ્યા જધન્ય - ૧, ૨ કે ૩, ઉત્કૃષ્ટ - સંખ્યાતા કે અસંખ્યાતા દ્વાર ૭ - ગતિ સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ, દેવ, નારકીમનુષ્યમાં જાય છે. ૭મી નારકીના નારકી, તેઉકાય, વાયુકાય, અસંખ્ય વર્ષના આયુષ્યવાળા મનુષ્ય-તિર્યંચ મનુષ્યમાં ન જાય.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy