SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ નારકીઓના અવધિજ્ઞાનનું ક્ષેત્ર ૧૦૯ નરક ૬ઠ્ઠી ૭મી લેશ્યા કૃષ્ણ (વધુ સંક્લિષ્ટ) પરમ કૃષ્ણ (અતિશય સંક્લિષ્ટ) આ વેશ્યાઓ બાહ્યવર્ણરૂપ ન સમજવી, પણ અવસ્થિત દ્રવ્યલેશ્યા સમજવી. ભાવલેશ્યા નારકીઓને છમાંથી કોઈ પણ હોઈ શકે. મનુષ્યો-તિર્યંચોની એક વેશ્યા અન્યલેશ્યાના યોગમાં પોતાના સ્વરૂપનો ત્યાગ કરી તે અચલેશ્યરૂપે પરિણમે છે. દેવો-નારકોની એકલેશ્યાઅન્યલેશ્યાનાયોગમાંdઅન્યલેશ્યાના આકારવાળી થાય છે, પણ તે અન્ય વેશ્યારૂપે પરિણમતી નથી. અવધિજ્ઞાનનું ક્ષેત્ર નરક | જઘન્ય ઉત્કૃષ્ટ ૧લી ૩ ગાઉ ૧ યોજના ૩ ગાઉ | ૩ ગાઉ ૩જી ૨૧ ગાઉ | ૩ ગાઉ ૪થી ૨ ગાઉ | ર ગાઉ ૧ ગાઉ | ર ગાઉ ૧ ગાઉ | ૧૩ ગાઉ ૭મી | : ગાઉ | ૧ ગાઉ પામી • નરકાધિકાર સમાપ્ત ...
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy