SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી નરકના ખતરોમાં અવગાહના ૧૦૧ પ્રતરની ઉત્કૃષ્ટ અવગાહના ૭ ધનુષ્ય ૩ હાથ ૬ અંગુલ છે. અહીં પ્રતર ૧૧ છે. તેથી પ્રથમ પ્રતરની ઉત્કૃષ્ટ અવગાહનાને ૧૦થી ભાગતા ૩ હાથ ૩ અંગુલ આવે. ઉત્તરોત્તર પ્રતરની અવગાહનામાં આટલી વૃદ્ધિ થાય. નરક, પ્રતર ઉત્કૃષ્ટ જઘન્ય અવગાહના અવગાહના ૭ ધનુષ્ય ૩ હાથ ૬ અંગુલ અંગુલઅસંખ્ય ૮ ધનુષ્ય ૨ હાથ ૯ અંગુલ અંગુલીઅસંખ્ય ૩ | ૯ ધનુષ્ય ૧ હાથ ૧૨ અંગુલ અંગુલ અસંખ્ય ૪ | ૧૦ ધનુષ્ય ૧૫ અંગુલ અંગુલીઅસંખ્ય | ૧૦ ધનુષ્ય ૩ હાથ ૧૮ અંગુલ | અંગુલઅસંખ્ય | ૧૧ ધનુષ્ય ૨ હાથ ૨૧ અંગુલ | અંગુલીઅસંખ્ય | ૧૨ ધનુષ્ય ૨ હાથ અંગુલીઅસંખ્ય ૧૩ ધનુષ્ય ૧ હાથ ૩ અંગુલ | | અંગુલીઅસંખ્ય ૯ ૧૪ ધનુષ્ય ૬ અંગુલ અંગુલીઅસંખ્ય | ૧૦ | ૧૪ ધનુષ્ય ૩ હાથ ૯ અંગુલ | અંગુલીઅસંખ્ય ૧૧ | ૧૫ ધનુષ્ય ર હાથ ૧૨ અંગુલ | અંગુલઅસંખ્ય શર્કરામભાના અંતિમ પ્રતરની ઉત્કૃષ્ટ અવગાહના તે વાલુકાપ્રભાના પહેલા પ્રતરની ઉત્કૃષ્ટ અવગાહના છે. ત્યારપછી દરેક પ્રતરે ૭ હાથ ૧૯ અંગુલની વૃદ્ધિ થાય.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy