SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અવગાહના ૯૯ અપ્રતિષ્ઠાન નરકાવાસની લંબાઈ-પહોળાઈ ૧ લાખ યોજન છે. શેષ નરકાવાસની લંબાઈ-પહોળાઈ સંખ્યાતા કે અસંખ્યાતા યોજન છે. બધા નરકાવાસની ઉંચાઈ ૩,૦૦૦ યોજન છે. આ નરકાવાસો અંદરથી ગોળ, બહારથી ચોરસ, નીચેથી અન્ના જેવા અને અત્યંત દુર્ગન્ધવાળા છે. દ્વાર ૩ - અવગાહના દ્વાર ૩ નરક ૧લી રજી ૩જી ૪થી ૫મી ઢી ૭મી સામાન્યથી ઉત્કૃષ્ટ અવગાહના ૭ ધનુષ્ય ૩ હાથ ૬ અંગુલ ૧૫ ધનુષ્ય ૨ હાથ ૧૨ અંગુલ ૩૧ ધનુષ્ય ૧ હાથ ૬૨ ધનુષ્ય ૨ હાથ ૧૨૫ ધનુષ્ય ૨૫૦ ધનુષ્ય ૫૦૦ ધનુષ્ય જઘન્ય અવગાહના અંશુલ અસંખ્ય અંગુલ/અસંખ્ય અંગુલ/અસંખ્ય અંગુલ/અસંખ્ય અંગુલ/અસંખ્ય અંગુલ/અસંખ્ય અંગુલ/અસંખ્ય વિશેષથી – દરેક પ્રતરની ઉત્કૃષ્ટ-જઘન્ય અવગાહના રત્નપ્રભાના પહેલા પ્રતરમાં અવગાહના ૩ હાથની છે. ત્યારપછી દરેક પ્રતરે ૫૬ અંગુલ=૨ હાથ ૮ અંગુલની વૃદ્ધિ થાય.
SR No.023418
Book TitlePadarth Prakash Part 08
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy