SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪,૭. (૩૧ સમાધાન - કોઈ વ્યકિત કહે કે “દેવદત્તની શાળામાંથી બ્રાહ્મણ લઇ આવ.'' તો શાળાનો ઉપલક્ષણભૂત) દેવદત્ત જો બ્રાહ્મણ હોય અને શાળામાં રહેલો હોય તો તે પણ લાવનાર વ્યકિત દ્વારા લવાય જ છે(B)તેની જેમ આ સૂત્રથી સર્વ શબ્દોપલક્ષિત શબ્દસમુદાય કે જેમાં સર્વ શબ્દ અંતભૂત છે, તેના સંબંધી કે સંપ્રત્યયોનો -માત્ આદેશ કરવારૂપ કાર્યમાં જો સર્વ શબ્દને ડે- પ્રિત્યયો સંભવતા હોય અને સર્વ શબ્દ સર્વારિ શબ્દસમુદાયમાં વર્તતો હોય તો તેના સંબંધી ડે-કસિ પ્રત્યયોનો પણ આ સૂત્રથી તૈ-માત્ આદેશ થઇ જ શકે છે. માટે અહીં ઉપરોક્ત ન્યાય ન લાગતા કોઇ આપત્તિ નથી. આમ આ સૂત્રથી સેકસિ પ્રત્યયોનો ક્ષાત્ આદેશ કરવા રૂપ કાર્યમાં સર્વ શબ્દ સંગ્રહિત થઇ જતો હોવાથી તેના સંગ્રહાયેં સૂત્રસ્થ સર્વારિ શબ્દની એકશેષ વૃત્તિ કે આવૃત્તિ કરવાની કોઈ જરૂર નથી. બુ. ન્યાસમાં દર્શાવેલી ‘ાતસ્તસ્યાચંપાર્થસ્ય :....'આ તદ્દગુણસંવિજ્ઞાનની વ્યાખ્યા આગળ કહેવાઈ ગઇ છે. સાથે આ વાત પણ ધ્યાનમાં રાખવી કે તર્ગુણસંવિજ્ઞાન બહુવીહિ પણ બે પ્રકારનો હોય છે, (i) અનુદ્દભૂત અવયવમેદવાળો અને (ii) ઉદ્ભૂત અવયવમેદવાળો. (i) જે બહુવીહિસ્થળે અવયવોને લઈને વિગ્રહ દર્શાવ્યા બાદ અન્ય પદાર્થભૂત સમુદાય સમાસાર્થરૂપે (કાર્યાન્વયિરૂપે) ઉપસ્થિત થતો હોય અર્થાત્ જ્યાં સમુદાયને લઈને જ કાર્ય સંભવતું હોવાથી તેના અવયવો સુધી પહોંચવાની જરૂર રહેતી નથી, ત્યાં અનુભૂત અવયવભેદવાળો તળુણસંવિજ્ઞાન બહુવીહિસાસ હોય છે. જેમ કે તવ ગાના સ્થળે આનયન ક્રિયામાં કર્ણ, મુખ, પાદ વિગેરે અવયવોના સમુદાયભૂત રાસભનો જ અન્વયે શક્ય હોવાથી તેના દરેકે દરેક અવયવોની આનયન ક્રિયામાં અન્વયની કલ્પના કરવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. (C) અને (i) જે બહુવીહિ સ્થળે અવયવોને લઈને વિગ્રહ દર્શાવ્યા બાદ અન્ય પદાર્થભૂત સમુદાય સમાસાર્થ રૂપે (કાર્યાન્વયિરૂપે) ઉપસ્થિત ન થતો હોય અર્થાત્ જ્યાં સમુદાયને લઇને કાર્યન સંભવતા ‘માનર્થવgિ ' આદિ ન્યાયાનુસાર કાર્યાન્વેયાર્થે તેના અવયવોનું ઉલ્કાવન (દરેકે દરેક અવયવની ગણના) કરવી પડતી હોય ત્યાં ઉભૂત અવયવમેદવાળો તણસંવિજ્ઞાન બહુવ્રીહિ હોય છે. જેમ કે આ સૂત્રસ્થ સર્વા િસ્થળે કેસ (A) દેવદત્તને લઈને શાળાની ઓળખાણ અપાઈ છે, માટે દેવદત્ત શાળાનું ઉપલક્ષણ છે. (B) દેવદત્ત જો બ્રાહ્મણ ન હોત તો ‘ઉપક્ષvi o' ન્યાયથી તેનો આનયન ક્રિયામાં અન્વયે ન થાત. અર્થાત્ બીજી રીતે કહીએ તો અહીંદેવદત્ત વ્યકિતરૂપે ઉપલક્ષણ છે પણ બ્રાહ્મણરૂપે તે આનયન ક્રિયાનું લક્ષ્ય છે. એ જ રીતે સર્વાલિ શબ્દસમુદાય સર્વ શબ્દોપલક્ષિત હોવાથી સર્વ શબ્દ શબ્દરૂપે સમુદાયનું ઉપલક્ષણ છે. પણ સમુદાયવરૂપે તે સિ પ્રત્યયોની સ્માત્ ભવનક્રિયાનું લક્ષ્ય છે. માટે એ અપેક્ષાએ તે ઉપલક્ષણ રૂપે ન ગણાતા અહીં ‘૩પક્ષo વાઇ’ ન્યાય ન લાગે. (C) પૂ.લાવણ્ય સૂ.મ.સા. દ્વારા સંપાદિત ખૂ.ન્યાસમાં પૃષ્ઠ-૨૩૬ ની ‘૩૧મી પંક્તિમાં “યત્ર 7 તિરોહિતાવયવખેઃ સમુદાયોડતાળ...' પાઠ છે તે અશુદ્ધ જણાય છે. પાઠ ‘મુરાયજી..' આમ હોવો જોઇએ.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy