SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૭ ___२७ સમાધાન - આમ એકશેષ કે આવૃત્તિ કરવાની કોઈ જરૂર નથી. કેમ કે બહુવતિ સમાસ બે પ્રકારનો છે. (a) તર્ગુણસંવિજ્ઞાનબહુવ્રીહિ અને (b) અતર્ગુણસંવિજ્ઞાનબહુવીહિ. સૂત્રસ્થ કવિ શબ્દ સ્થળે તદ્ગુણસંવિજ્ઞાનબહુવીહિ સમાસ થયો હોવાથી તેના દ્વારા સર્વ શબ્દનું પણ ગ્રહણ થઇ જતા ફેફસ પ્રત્યયોની -માન્ ભવન ક્રિયામાં સર્વ શબ્દનો પણ અન્વય થઇ શકશે. બન્ને પ્રકારની વ્યાખ્યા આ પ્રમાણે સમજવી - (a) તદ્ગુણસંવિજ્ઞાન બહુવીહિત) - જે બહુવતિ સમાસમાં મુખ્ય એવા અન્ય પદાર્થની સાથે સાથે તેના ઉપલક્ષક(B) સમાસના ઘટકીભૂત ગૌણ સેવા પૂર્વોત્તર પદાર્થનો પણ કાર્ય (= કિયા)માં અન્વય થતો હોય તેને તદ્ગુણસંવિજ્ઞાન બહુવતિ સમાસ કહેવાય'. જે સ્થળે અન્ય પદાર્થ અને સમાસના ઘટકીભૂત પૂર્વોત્તરપદાર્થ વચ્ચે સંયોગ અથવા સમવાય સંબંધ હોય ત્યાં આસમાસ થતો હોય છે. જેમકે સુવર્નવાસા: અને તદ્ગુણસંવિજ્ઞાન બહુવહિનાદષ્ટાંતો છે. સંયોગ-સમવાય સંબંધવાળા અનુક્રમે મત્વથય પ્રત્યયાન્ત જ્હી માનીયતા અને વિવાળી માનીયતામ્ સ્થળની જેમ ક્રમશઃ સંયોગ-સમવાય સંબંધવાળા આ દષ્ટાંતસ્થળે પણ પ્રધાનની સાથે સાથે ગૌણ એવા પૂર્વોત્તર પદાર્થનો ક્રિયામાં અન્વય થતો જણાય છે. આ વાતને જરા વિસ્તારથી સમજીએ - | (i) - કાનીયતાનું મત્વથય સ્થળે દંડ અને દંડી (= દંડવાળી વ્યકિત) બન્ને દ્રવ્યો વચ્ચે સંયોગ સંબંધ જણાય છે. કેમ કે નિયમ છે કે ‘દિવ્ય સંયો:” હવે કોઈ વ્યક્તિ કહે કે “રી માનીયતામૂ" (= દંડવાળી વ્યકિતને લાવ) તો દંડ સહિતની જ વ્યકિત લવાય છે, દંડ રહિત વ્યક્તિ નહીં એટલે કે આનયન ક્રિયામાં પ્રધાન એવા દંડીની સાથે સાથે ગૌણ દંડનો પણ અન્વય થાય છે. તેની જેમ ગુજ્જવાના બહુવ્રીહિ સ્થળે પણ શુક્લ વસ્ત્રો અને શુકલ વસ્ત્રવાળા વ્યકિત, બન્ને દ્રવ્યો વચ્ચે સંયોગ સંબંધ જણાય છે. તેથી “શુવન્નવાસા: કાનીયતા" (= સફેદ વસ્ત્રવાળા વ્યક્તિને લાવ.) કહેવામાં આવતા શુક્લ વસ્ત્ર સહિતની જ વ્યકિત લવાતી હોવાથી આનયન ક્રિયામાં પ્રધાન એવી શુલવસ્ત્રવાળી વ્યક્તિની સાથે સાથે ગૌણ એવા પૂર્વોત્તરપદાર્થ રૂપ શુક્લ વસ્ત્રોનો પણ અન્વય થાય છે. (ii) આજ રીતે વિષાળી માનીયતામ્ મત્વથય સ્થળે વિષાણ = શીંગડુ અને શીંગડાવાળો બળદ બન્ને અવયવ-અવયવી દ્રવ્યો વચ્ચે સમવાય સંબંધ જણાય છે. કેમ કે નિયમ છે કે “નવયુવાડાવિનઃ સમવાય. કોઈ વ્યક્તિ કહે કે “વિષાળી માનીયતા" (= શીંગડાવાળા બળદને લાવ) તો શીંગડા સહિતનો જ બળદ લવાય છે. यत्र तद् = तस्य = अन्यपदार्थस्य गुणानां = उपलक्षणानां (= पूर्वोत्तरपदार्थयोः) अपि कार्ये = क्रियायां अन्वयित्वेन संविज्ञानं = बोधो भवति तत्र तद्गुणसंविज्ञानो भवति। (B) બહુવીહિ સમાસ પામેલાં પૂર્વોત્તર પદો વિશેષ્યભૂત અન્ય પદાર્થના વાચક બનવાથી અન્ય પદાર્થને ઉપલક્ષિત કરતા (= જણાવતા) હોય છે, માટે તેઓ તેના ઉપલક્ષક અથવા ઉપલક્ષણ કહેવાય છે. (A)
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy