SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ :: અનુક્રમણિકા : iv |. | | xi xiii xvi XX વિષય પૃષ્ઠ ક્રમાંક સંકેત સૂચિ પુરોવા પ્રસ્તાવના - કલિકાલસર્વજ્ઞશ્રીની વ્યુતરચના. એક સિદ્ધહેમ વ્યાકરણની ઉત્પત્તિનો બનાવ. xii જ વ્યાકરણમાં અતિસંક્ષેપ તેમજ અતિવિસ્તાર દોષરૂપ. જ સિદ્ધહેમ વ્યાકરણની પ્રકરણશ: રચના. xiv * સિદ્ધહેમ વ્યાકરણમાં સર્વપાર્ષદવની સિદ્ધિ. XV - ગૌરવ-લાઘવને આશ્રયીને સિદ્ધહેમ અને પાણિનિ વ્યાકરણના સૂત્રોની તુલના. જ લાઘવ-ગૌરવ સ્વરૂપ વિચાર, XX વ્યાકરણશાસ્ત્રમાં બતાવેલાં લાઘવ-ગૌરવના પ્રકારો દર્શનશાસ્ત્રમાં આવકાર્ય કેમ નહિં? - માત્રાકૃત લાઘવ-ગૌરવ વિચાર. - સિદ્ધહેમ વ્યાકરણમાં માત્રાલાઘવ સાધવા અજમાવેલાં અનુવૃતિ, અધિકાર, ન્યાય, xxx પરિભાષાસૂત્ર, સૌત્ર નિર્દેશક સંજ્ઞા અને ગણાદિ પ્રકારોની સવિસ્તૃત સમજણ. જ પ્રક્રિયાકૃત લાઘવ-ગૌરવ વિચાર. xxiv * પર્યાયવાચી શબ્દોને લઈને લાઘવ-ગૌરવની વિચારણાનો નિષેધ. * લાઘવના લોભમાં સૂત્રરચના સંદિગ્ધ ન બનવી જોઈએ. - પાણિનિ વ્યાકરણમાં વપરાયેલ મન્ - હે આદિ સંજ્ઞાઓનું ખંડન. * પાણિનિ વ્યાકરણ ત્રિમુનિ વ્યાકરણ, જ્યારે સિદ્ધહેમ એક મુનિ વ્યાકરણ. xxix - પં. શ્રી વસંતભાઇ ભટ્ટ દર્શાવેલી શ્રી સિદ્ધહેમ વ્યાકરણની “છ” ક્ષતિઓ પર સમીક્ષા.) xxix * પાણિનિ વ્યાકરણની સર્વનામથી સંજ્ઞામાં ગૌરવદોષ, જયારે સિદ્ધહેમ વ્યાકરણની xxxi ધુ સંજ્ઞામાં લાઘવ. પાણિનિ વ્યાકરણ કેવળ વાક્યસંસ્કાર પક્ષને ન સ્વીકારતા પદસંસ્કારપક્ષને પણ xxxiv સ્વીકારે છે તેનું મહાભાષ્યાદિના પાઠ સાથે નિરૂપણ. xxi XXV XXv. Xxvi
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy