SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ઇ છે, તો તેઓ આ બન્ને ધાતુઓને લઇને થતા તે અને શેતે વિગેરે લૌકિક પ્રયોગમાં ટકતા નથી. પરંતુ કર્તરી પ્રયોગમાં આ ધાતુઓને આત્મને પદ પ્રત્યયો જ લાગશે, આવી પોતાની અસર છોડતા જાય છે. એ જ રીતે ત (વત્ત), Cી (સ્વ) વિગેરે પ્રત્યયસ્થળે ઇ છે, તે નિત: વિગેરે લૌકિક પ્રયોગસ્થળે નિધાતુના નો ગુણ થવા દેતો નથી. 40) ૩૫R- જે શબ્દ જેનો (જે પદાર્થનો) વાચક નથી, તે શબ્દ દ્વારા તે પદાર્થનું અભિધાન કરવું તેને ઉપચાર કહેવાય. “ગતજી જીતેન શક્રેનાઇમિયાનY ૩૫ચાર?” શાસ્ત્રમાં અનેક પ્રકારના ઉપચારો બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે – ‘જીરા - ન - તાર્ટ - ગૂંજે - ઘન - - - સોમનાઇપિયા aહીન - - - ૪ - સ - રર્જન - - ટાઇ - પુર્વમાજિ તકુપવાડn (ાયસૂત્ર ૨/૨/૬) (a) સહચરાગ – સાહચર્ય સંબંધને લઇને થતા ઉપચારને સહચરણ ઉપચાર કહેવાય છે. દા.ત. યષ્ટ મોન' તું બ્રાહ્મણને જમાડ. યષ્ટિકા શબ્દનો મુખાર્થ “દંડ છે. પરંતુ દંડમાં ભોજનક્રિયા બાધિત હોવાથી વણિકા શબ્દ સાહચર્ય સંબંધથી દંડના સહચારી એવા બ્રાહ્મણનો વાચક બન્યો છે. આમ સાહચર્ય સંબંધને લઈને યષ્ટિકા શબ્દનો બ્રાહ્મણમાં ઉપચાર થયો હોવાથી આ સહચરણોપચાર છે. જેમ – કોઈ દાઢીવાળા વ્યક્તિને દેખીને કહેવામાં આવે કે “એ દાઢી! અહીં આવ” તો ત્યાં પણ સહચરણ ઉપચાર સમજવો. (b) સ્થાન – સ્થાનવાચક શબ્દનો સ્થાનગત વસ્તુમાં કરાતો ઉપચાર તે સ્થાનોપચાર. દા.ત. મળ્યા: શક્તિામંચસ્થ પુરૂષો અવાજ કરે છે. અહીં મંચ'માં અવાજ કરવા રૂપ ક્રિયા અનુપપન્ન હોવાથી મગ્ન શબ્દ મંચસ્થ પુરૂષોમાં ઉપચરિત છે. ‘તાથ્થાત્ તરાપવેશ:' ન્યાય પણ સ્થાન ઉપચારને જ સૂચવે છે. (c) તાદર્થ્ય – કાર્યના ઉપાદાન કારણને તદર્થ કહેવાય. કાર્યવાચક શબ્દનો તદર્થમાં કરાતો ઉપચાર ‘તાદર્થ્ય ઉપચાર' કહેવાય છે. દા.ત. રે વારોતા ચટાઇ બનાવે છે. (અર્થાત્ ચટાઇ માટે તૃણાદિ વણે છે.) તૃણાદિને વણીને નિષ્પન્ન થયેલ વસ્તુને કટ કહેવાય છે. નિષ્પન્ન થયેલા ટને પુનઃ નિષ્પન્ન કરવાનોના હોય. તેથી ‘૮ રોતિ' શબ્દપ્રયોગની અસંગતતા ટાળવા કટશબ્દનો ઉપચાર કટ માટે વણાતા તેના ઉપાદાન કારણ એવા તૃણાદિમાં કરાય છે જે તાદર્થ્ય ઉપચાર છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy