SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.४२ ૩૪૯. પ્રાપ્ત થતો ગર્લપત્ની શબ્દ અખંડ જ ગ્રહણ થશે, પણ તેનો અંશ મર્ધ શબ્દ પૂર્વપદરૂપે લઇ શકાશે નહીં. આમ સદ્ધપપ્પત્ની શબ્દના અંશ એવા અર્ધ શબ્દમાં પરિષ્કૃત પૂર્વપદત્વનો મેળ પડશે નહીં. કેમકે તેમાં મપત્નીપર્સમ વૃત્તિના ઘટક સદ્ધપત્ની શબ્દની ઉચ્ચારણક્ષણના ધ્વસનું અધિકરણ એવી પર્સમ શબ્દની ઉચ્ચારણક્ષણને વિશે અવૃત્તિત્વનો મેળ પડવા છતાં તેવૃત્તિનાં ઘટક પર્સમશબ્દની ઉચ્ચારણક્ષણના પ્રાગભાવની અધિકરણક્ષણ (= મહેંપિપતી શબ્દની ઉચ્ચારણક્ષણ) ને વિશે વૃત્તિત્વનો મેળ પડતો નથી. અહીં પૂર્વપદત્વનું પતિ-અધિકરણ લેવાનું હોવાથી આખા ગદ્ધપિપ્પત્ની માં જ તાદશ પ્રાગભાવની અધિકરણક્ષણને વિશે વૃત્તિતા પ્રાપ્ત થાય છે. આમ અહીં શબ્દમાં પરિષ્કૃત પૂર્વપદત્વનો મેળ ન આવતા મર્તપિપ્પલ્લીપગ્નમને આ સૂત્રથી સંખ્યાવના અતિદેશની આપત્તિ નહીં આવે. શંકા - કર્ણપિપ્પત્નીપગ્નમવૃત્તિના ઘટક પચમ શબ્દના ઉચ્ચારણના પ્રાગભાવની અધિકરણ ક્ષણ નિરૂપિત વૃત્તિતાની પર્યામિ શ્રદ્ધપત્ની શબ્દની જેમ ફક્ત બદ્ધ શબ્દમાં પણ પ્રાપ્ત થાય છે. કેમકે ગર્વ અને ઉપપત્ની અંશો સમાનક્ષણે બોલાયા નથી. આથી પરિસ્કૃત પૂર્વપદત્વ અદ્ધ શબ્દમાં છે જ. સમાધાનઃ- ના, કેમકે સમાસવિધાયક સૂત્રમાં પ્રથમાન્તપદથી જે શબ્દજણાતો હોય તે અખંડ શબ્દમાં જ પૂર્વપદ તરીકેનો વ્યવહાર જોવામાં આવે છે. તેથી મર્દ શબ્દમાં ભલે તમે કહી તેવી વૃત્તિતાની પર્યામિ હોય, છતાં સમાસવિધાયક “ષષ્ઠયત્ના રૂ.૨.૭૬' સૂત્રના ઉષ્ઠી શબ્દથી નિરૂપિત નિર્દિષ્ટતાની પર્યામિ તેમાં ન હોવાથી અર્થાત્ તે અખંડપણે પછી શબ્દથી જણાતો ન હોવાથી તેને પૂર્વાદરૂપે ગણી ન શકાય. શંકા -‘અર્થપૂર્વઃ પૂરણ: એવું સૂત્ર બનાવવાને બદલે પૂરગોવર્ધપૂર્વપ:' આવું સૂત્ર બનાવત તો એકમાત્રાનું લાઘવ થાત. સમાધાનઃ- “સંભવતો હોય ત્યાં સુધી વિશેષણપદનો પ્રયોગ વિશેષ્યથી પૂર્વમાં કરવો ઉચિત છે એવા આશયથી લાઘવની ઉપેક્ષા કરી અર્થપૂર્વપઃ વિશેષણનો પૂર્વપ્રયોગ કર્યો છે. (3) જેનાથી પૂરાયતેને પૂરણકહેવાય. પૂરણઅર્થક પ્રત્યયને પણ પૂરણ કહેવાય. પ્રત્યયપ્રકૃતિને અવિનાભાવી (પ્રકૃતિ વિના ન રહેનાર) હોવાથી તેના દ્વારા પ્રકૃતિનો આક્ષેપ થતા 'પ્રત્યય: પ્રકૃત્યારે ૭.૪.૨૨૫' પરિભાષાથી પ્રત્યય આક્ષિમ પ્રકૃતિનું વિશેષણ બને. તેથી વિશેષણમ7: ૭.૪.૨૨૩' પરિભાષાથી પ્રત્યય પ્રકૃતિનો અંત્ય અવયવ ગણાતા પ્રસ્તુતમાં બુ. વૃત્તિમાં સૂત્રના પૂરગ:' શબ્દનો પૂરણ પ્રત્યકાન્ત શબ્દ' એવો અર્થ જણાવ્યો છે. શંકા - પૂરણ: શબ્દનો પૂરણપ્રયાન્ત: શઃ એવો અર્થ ભલે કર્યો, પરંતુ પ્રત્યય એ પ્રકૃતિ-પ્રત્યયરૂપસમુદાયનું વિશેષણ થાય, ન્યૂન-અધિકનું નહીં. (જુઓ ‘પ્રત્યય: પ્રત્યારે ૭.૪.૨૨૫' સૂત્ર). જેમકે સંખ્યાવાચક પર્સન
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy