SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.४२ (૩૪૩ શંકા - છતાં પચ્ચમપૂર્વ સમુદાયમાં શૂર્પત્વથી યુક્ત સૂપડાથી નિરૂપિત શક્તિના પર્યાધિકરણ પૂર્વ શબ્દના ઘટિતત્વની જેમ સુપડાથી નિરૂપિત શકિતથી ઇતર પંચમત્વથી યુક્ત પંચમ પદાર્થ નિરૂપિત શક્તિના પર્યાયધિકરણ પક્શન શબ્દ ઘટિતત્વ અને સૂપડા પદાર્થ નિરૂપિત શક્તિના ગ્રહ (બોધ) થી થતો જે પાંચ સૂપડા પદાર્થથી નિરૂપિત એવી શકિતવિષયક ગ્રહના વિધ્યભૂત પાંચ સૂપડા પદાર્થથી નિરૂપિત શક્તિની પર્યાવૃધિકરણતા પણ હોવાથી ઔકાÁ છે જ. ટૂંકમાં કહેવું હોય તો ભલે અહીં મર્તપશ્ચમશ્ર્વને લગતું ઐકાર્બન હોય, પરંતુ પશ્ચમશ્ને લગતું ઐકાર્બ તો છે જ. સમાધાન ગર્લગ્નમસૂપ સમુદાયમાં વર્તતી ‘સાડાચાર સૂપડા’ પદાર્થથી નિરૂપિત શક્તિ જ પ્રસ્તુતમાં સદ્ધપશ્ચમપૂર્વ કે અર્ધપગ્નમ શબ્દના અર્થથી નિરૂપિત શકિતના ગ્રહથી પ્રયો" એવા ગ્રહની વિષય બને છે, પાંચ સૂપડા' રૂપ પદાર્થથી નિરૂપિત શક્તિ નહીં. આથી ઐકાર્મ માટે અપેક્ષિત ત્રીજા સંબંધનો મેળ ન પડવાથી પઝમજૂર્વ સમુદાયમાં ઐકાર્ણ પ્રાપ્ત થતું નથી. અભ્યપત્યવાદને વિશે પણ પરામશૂ આમ સમાસ થવા છતાં પણ અર્ધપગ્નમસૂઈ સમુદાયથીસ્થાદિ વિભક્તિના અસંભવનો દોષ આવશે. તે આ પ્રમાણે - હાલ ફક્ત પચમ શબ્દ સંખ્યાવત્ બનવાથી પચીશુ સમાસસંશક બનતા મર્તપશ્ચમચૂર્ણ સમૂહમાં સમાસસંજ્ઞક મર્તપશ્ચમ અને પશ્ચમશુ શબ્દો અંતઃ પ્રવેશ પામ્યા છે. સમૂહાત્મક મર્તપશ્ચમશૂઈ શબ્દ તો કેમેય કરીને સમાસસંશક નથી બનતો. આથી તે સમૂહમાં અર્થવત્તા (સાર્થકતા) નો અભાવ હોવાથી ધાતુવિમ૦િ ૨..૨૭' સૂત્રથી તેને નામસંજ્ઞા ન થઇ શકતા સ્થાદિ વિભક્તિ ઉત્પન્ન નથી થઇ શકતી. નામસંજ્ઞાના તે સૂત્રમાં અર્થ શબ્દથી અભિધેય (વા) એવો અર્થ ગ્રહણ કરાય છે અને સ્વાર્થ દ્રવ્યાદિ4) સ્વરૂપ તે સમાસ ન પામેલા ઘટ, પદ આદિ શબ્દો દ્વારા અને સમાસ પામેલ રાનપુરુષઆદિ શબ્દો દ્વારા પ્રતીત થાય છે. સમાસમાં વિશિષ્ટ અર્થથી નિરૂપત શક્તિ જે શાબ્દિકો દ્વારા સ્વીકારાય છે તે પોતાના જ્ઞાનને દ્વાર (વ્યાપાર) રૂપે કરીને અર્થના જ્ઞાનમાં પ્રવર્તે છે. અર્થાત્ શક્તિ સ્વકીય જ્ઞાન દ્વારા અર્થના બોધમાં વપરાય છે આવો સિદ્ધાન્ત છે. પ્રસ્તુતમાં ગર્વપશ્ચમ શબ્દ સામાસિક શબ્દ નથી. તેથી તે રાનપુરૂષ આદિ શબ્દની જેમ સમાસાદિ વૃત્તિને વ્યાપ્ય એવી વિશિષ્ટ અર્થથી નિરૂપત શક્તિથીયુક્ત થતો નથી તથા શક્તિગ્રાહક (‘આપનીઆ અર્થમાં શક્તિ છે” એમ શક્તિનો બોધકરાવનાર) તેવા પ્રકારના કોશાદિનો પણ અભાવ હોવાથી ઘટ, પદ આદિ શબ્દોની જેમતે કોઇપણ શક્તિથી યુક્ત થતો નથી. આથી ત્યાં વર્તતો અથભાવને વ્યાપ્ય એવી શક્તિનો અભાવ પોતાના જ્ઞાન દ્વારા અર્થભાવનો બોધ (અનુમાન) કરાવતો અર્થભાવને વ્યાપક એવા નામસંજ્ઞાના અભાવને પણ જણાવે છે. આમનામસંજ્ઞા રહિત નર્તપમ શબ્દ (A) આ સ્વાર્થ, દ્રવ્યાદિ શું છે તે ૧.૧.૨૭’ સૂત્રના વિવરણમાં જુઓ. (B) शक्तिग्रहं व्याकरणोपमानकोशाऽऽप्तवाक्याद् व्यवहारतश्च। वाक्यस्य शेषाद्विवृतेर्वदन्ति सानिध्यत: सिद्धपदस्य वृद्धाः।।
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy