SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન मापातने मतावा. वृत्तिमा वयमपि चैतच्छास्त्रारम्भे प्रणिदध्महे' तितावी छ. तेनो अर्थ अभे पाएमा વ્યાકરણશાસ્ત્રના આરંભમાં ગર્દનું અભેદપ્રણિધાન કરીએ છીએ” આવો થાય છે. શંકા - અહીં મનું ધ્યાન ધરનાર ગ્રંથકાર વ્યકિત એક જ છે તો વય એમ બહુવચનમાં નિર્દેશ કેમ यो छ ? સમાધાન - ભલે ગ્રંથકાર એક હોય છતાં મર્દ રૂપ વિશિષ્ટ પ્રણિધેય (પ્રણિધાન કરવા યોગ્ય વસ્તુ) ના પ્રણિધાનથી આત્મામાં ગુણોનો ઉત્કર્ષ થાય અને ગુણ ઘણા હોવાથી ઘણા (બહુવૈવિશિષ્ટ) ગુણોથી કથંચિમ્ અભિન્ન એવો ગ્રંથકારનો આત્મા પણ બહુત્વ સંખ્યાવાળો બનવાથી પ્રસ્તુતમાં વયમ્ એ પ્રમાણે બહુવચનમાં નિર્દેશ કર્યો છે. આમ અહીં મર્દ ની ફકત અવયવે કરીને જ વ્યાખ્યા કહી છે. વિશેષ વ્યાખ્યા તો શાસ્ત્રોમાંથી, ગુરુ (भगतना मुमयी ५७। पुरुषविशेष ५४] [वी ।।१।। सिद्धिः स्याद्वादात् ।। १.१.२।। बृ.व.-स्याद् इत्यव्ययमनेकान्तद्योतकम्, ततः स्याद्वादोऽनेकान्तवादः, नित्यानित्याद्यनेकधर्मशबलैकवस्त्वभ्युपगम इति यावत्। ततः सिद्धिनिष्पत्तिर्राप्तिर्वा प्रकृतानां शब्दानां वेदितव्या। एकस्यैव हि हस्व-दीर्घादिविधयोऽनेककारक संनिपातः, सामानाधिकरण्यम्, विशेषण-विशेष्यभावादयश्च स्याद्वादमन्तरेण नोपपद्यन्ते। सर्वपार्षदत्वाञ्च शब्दानुशासनस्य सकलदर्शनसमूहात्मकस्याद्वादसमाश्रयणमतिरमणीयम्। यदवोचाम स्तुतिषु अन्योऽन्यपक्षप्रतिपक्षभावाद् यथा परे मत्सरिणः प्रवादाः। नयानशेषानविशेषमिच्छन् न पक्षपाती समयस्तथा ते ॥२।। (अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका-श्लो० ३०.) स्तुतिकारोऽप्याह नयास्तव स्यात्पदलाञ्छना इमे रसोपविद्धा इव लोहधातवः। भवन्त्यभिप्रेतफला यतस्ततो भवन्तमार्याः प्रणता हितैषिणः ।।। इति। (श्रीसमन्तभद्राचार्यकृत-बृहत्स्वयम्भूस्तोत्रावल्यां श्रीविमलनाथस्तोत्रम्-श्लो० ६५.) अथवा 'वादात्' विविक्तशब्दप्रयोगात् 'सिद्धिः' सम्यग्ज्ञानं तद्द्वारेण च निःश्रेयसं 'स्याद्' भवेद् इति शब्दानुशासनमिदमारभ्यत इत्यभिधेयप्रयोजनपरतयाऽपीदं व्याख्येयम् ।।२।। (6)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy