SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ સમાધાન :- ‘આદ્યન્તવલેજસ્મિન્’A) ન્યાયબળે કેવળ સ્વર્ વિગેરે અવ્યયો છે, તેને સ્વરાદ્યન્ત રૂપે કલ્પીને અવ્યયસંજ્ઞાનું કાર્ય થઇ શકશે. આમ કેવળ સ્વત્ વિગેરેને તથા સ્વર્ વિગેરે પ્રધાનરૂપે અંતે રહેલા હોય તેવા પરમોઘ્યે: વિગેરે સ્વરાઇન્તને પણ અવ્યયસંજ્ઞા થશે. અર્થાત્ સ્વાતિ સ્વરાદ્યન્ત = યર્ ર્ અવ્યયસંન્ને મતિ એવું સૂત્રનું તાત્પર્ય થશે. १.१.३० શંકા :- સ્વરતિ અવ્યયોમાં કેટલાક શક્તિપ્રધાન છે, તો કેટલાક ક્રિયાપ્રધાન છે. જેમકે ઉર્ધ્વ વિગેરે સપ્તમ્યર્થમાં વર્તતા હોવાથી વિભક્ત્યર્થ (= કારકશક્તિ) પ્રધાન છે અને દિરૂ, પૃથ વિગેરે ક્રિયાવિશેષણ બનતા હોવાથી ક્રિયાપ્રધાન છે. હિરૂ, પૃથ આદિ અવ્યયો ક્રિયાવિશેષણ બની જે વાક્ય ક્રિયાપદ રહિત હોય તેમાં સ્થિતિ આદિ ક્રિયાનો આક્ષેપ કરે છે. માટે ‘પૃથક્ ટેવવત્તઃ ’(દેવદત્ત અલગ ઊભો છે) વિગેરે પ્રયોગ સાચા સિદ્ધ થાય છે. આમ શક્તિ અને ક્રિયા લિંગ-સંખ્યાના અનન્વયી હોવાને કારણે અસત્ત્વ રૂપ હોવાથી સ્વરવિ અવ્યયોનો પાઠ અસત્ત્વવાચી ચાવિ ગણ ભેગો જ હોવો જોઇએ. આ સૂત્ર જુદું રચવું ન જોઇએ. સમાધાન ઃ- આ વાત શક્ય નથી. કેમકે પાવિ ગણમાં ફક્ત અસત્ત્વવાચી શબ્દોને અવ્યયસંશા કરવામાં આવે છે. જ્યારે સ્વરવિ ગણમાં સત્ત્વવાચી અને અસત્ત્વવાચી બન્ને પ્રકારના શબ્દોનો સમાવેશ છે. તેથી આ સૂત્ર જુદું રચી સ્વતિ શબ્દોને અલગથી અવ્યયસંજ્ઞા કરવી જરૂરી છે. સ્વસ્તિ વાપતિ, સ્વઃ પશ્ય, સ્વ: સ્મૃતિ, સ્વરાચ્છતિ વિગેરે સ્થળે ક્રિયાના સંબંધને લઇને સ્વસ્તિ, સ્વઆદિમાં અનેક કારકશક્તિઓ જોવા મળતી હોવાથી તેઓ સત્ત્વવાચી છે એ સ્પષ્ટ છે. એ સિવાય જો સ્વતિ અવ્યયોનો પવિ અવ્યયોને વિશે પાઠ હોય તો ‘વિઃ સ્વરો૦ ૧.૨.૩૬' સૂત્રથી સ્વાતિ અવ્યયોની સંધિનો પ્રતિષેધ થવાનો પ્રસંગ આવેB). માટે સ્વાતિ અવ્યયોને ચાવિ ગણમાં ન સમાવાય. (7) પૃ. વૃત્તિમાં બતાવેલાં સ્વર્ વિગેરે અવ્યયો અને તેમના અર્થ નીચે પ્રમાણે છે. આ શબ્દોની વ્યુત્પત્તિ બૃ. ન્યાસમાં બતાવી છે ત્યાંથી જોવી. વ્યુત્પત્તિઓ ફક્ત તે તે શબ્દોની વર્ણાવલીના બોધને માટે જ કરવામાં આવી છે. (A) સૂત્રમાં જ્યાં એક જ વર્ણ કે એક જ નામનું ગ્રહણ હોય ને કાર્ય તદાદિ સંબંધી કે તદન્તસંબંધી કરવાનું વિધાન કર્યું હોય, ત્યાં તે વર્ણ કે નામને તાત્તિ કે તલન્ત રૂપે કલ્પીને કાર્ય કરવું. જેમકે નિ ધાતુ નામ્યન્ત હોવાથી 'નામિનો શુળો૦ ૪.૩.૨' સૂત્રથી ગુણ થતા જેમ ખેતા થાય છે, તેમ રૂ ધાતુ નામિસ્વરરૂપ હોવા છતાં તેની નામ્યન્ત રૂપે કલ્પના કરી ‘નામિનો મુળો ’ સૂત્રથી ગુણ થતા તા રૂપ થશે. (‘આદ્યન્તવર્’ન્યાય પરિભાષન્દુશેખરમાં ‘વ્યપફેશિવલેસ્મિન્' શબ્દથી ઉલ્લેખિત છે.) (B) જો કે સ્વરવિ અવ્યયોમાં એકેય અવ્યયાત્મક સ્વર બતાવ્યો નથી. છતાં આકૃતિગણથી લેવાતા અવ્યયોમાં તે આવતો હોવો જોઇએ, માટે આ આપત્તિ આવી હશે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy