SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.२७ ૧૮૭ સમાધાન - પદસમુદાય ભલે આ રીતે અર્થવાન બને. સૂત્રમાં પ્રવિણ પદથી વિભત્યંતને નામસંજ્ઞાનો પ્રતિષેધ કરેલો હોવાથી પદસમુદાયને નામસંજ્ઞા નહીં થાય, કારણ પદસમુદાયના અંતે રહેલા અવયવને વિભક્તિનો સં પ્રત્યય થયેલો છે. શંકા - સિ પ્રત્યય પ્રતિશીન પ્રકૃતિને થયો છે, સમુદાયને નહીં. ‘પ્રત્યય: પ્રત્યારે ૭.૪.૨૨૫' પરિભાષા મુજબ સિ પ્રત્યય પ્રતિશીન પ્રકૃતિનું વિશેષણ ગણાતા પ્રતિશીઃ પદ જ વિભત્યંત ગણાય, રશ ડિમન...તશીઃ આ આખો પદસમુદાય નહીં. આમ સૂત્રના મમિ અંશને લઇને પદસમુદાયને નામસંજ્ઞાનો પ્રતિષેધ થઇ શકતો નથી. સમાધાન - ‘પ્રત્યયઃ પ્રવૃત્યારે' પરિભાષાસૂત્રના બળથી પ્રત્યયના ગ્રહણથી પ્રત્યયાન્તનું ગ્રહણ થઇ જ જાય, કારણ પ્રત્યય હંમેશા પ્રકૃતિનો આક્ષેપ કરનાર (ખેંચનાર) છે. પરન્તુ સંસાયિારે પ્રત્યયપ્રહને પ્રચયમાત્ર ગ્રહ, તત્તસ્થA) એવો ન્યાય છે. તેથી જ સૂત્રકારે સા મ્ એવું લાઘવયુક્ત સૂત્રન બનાવતા તન્ત પમ્ ૨.૭.૨૦' સૂત્ર બનાવ્યું, કારણ સા ના ગ્રહણથી તરત નું ગ્રહણ થતું ન હતું) આ ન્યાયના કારણે સંજ્ઞાધિકારગત પ્રસ્તુત સૂત્રમાં વિરૂ' ના ગ્રહણથી પ્રતિશીનઃ પદ વિભર્યંતન ગણાતા આખો પદસમુદાય વિભજ્યત ગણાશે અને સૂત્રના કવિ અંશને લઇને પદસમુદાય અર્થવત્ હોવા છતાં તેને નામસંજ્ઞાનો પ્રતિષેધ થઇ શકશે. શંકા - તમારી વાત સમજણ વગરની છે. તમે કહેલો ‘સંધિારે 'ન્યાય તો સંજ્ઞાવિધિમાં લાગુ પડે, પ્રતિષેધવિધિ સ્થળે નહીં. અવિપત્તિથી અહીં સંજ્ઞાના પ્રતિષેધવિધિની વાત પ્રસ્તુત છે. માટે અહીંતે નિયમ લાગુન પડી શકતા‘પ્રત્યયઃ પ્રત્યારે:' પરિભાષા મુજબ પ્રતિશીનઃ પદ જ વિભત્યંત ગણાઇ તેને નામસંજ્ઞાનો પ્રતિષેધ થઈ શકે, ૮ ડિમનિ. પ્રતિશીઃ આખા પદસમુદાયને નહીં. આમ પદસમુદાય અર્થવાનું હોવાથી તેને નામસંજ્ઞા લાગુ પડવાની આપત્તિ ઊભી જ રહે છે. સમાધાન - સારું. પણ તમે શરૂમાં જે વાત કરેલી કે “અવયવના ધર્મનો સમુદાયમાં ઉપચાર થઇ શકે તેવાતનો કોઇ આધાર ખરો? અર્થાત્ અર્થવાનું પદ રૂપ અવયવોને લઇને પદસમુદાયને પણ અર્થવાનું શેના આધારે કહો છો? શંકા - લોકમાં આવા ઉપચારો થતા જોવા મળે છે, તે એનો આધાર છે. જેમકે નાટ્યમ નગરનું જોમતિ નારFઆવા પ્રયોગો જોવા મળે છે. ત્યાં બધા કંઈ આદ્ય (શ્રીમંત) પણ નથી હોતા કે બધા જમાન પણ નથી હોતા, પરન્તુ મોટાભાગના નગરજનો આય કે ગોમાન્ હોવાથી નગરજનરૂપ અવયવનો નગરસ્વરૂપ સમુદાયમાં ઉપચાર કરાય છે. (A) સંજ્ઞા અધિકારમાં પ્રત્યયને ગ્રહણથી કેવળ પ્રત્યયનું જે ગ્રહણ કરવું, પ્રત્યયાન્ત શબ્દનું નહીં. (આમ તો પ્રત્યયઃ પ્રત્યારે ૭.૪.૨૨૫' સૂત્રથી પ્રત્યયાન્ત શબ્દનું ગ્રહણ થાત, પરંતુ આ ન્યાય તેનો અપવાદ છે.)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy