SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રક૨ણ તથા (૨૩) બનીનેે અમોનનમ્ ॥૪૩૫ કૃતિ । प्रागुपभुक्तस्य आहारस्य अजीर्णे अजरणे जीर्णे वा तत्र परिपाकमनागते अभोजनं सर्वथा भोजनपरिहारः, अजीर्णे भोजने हि अजीर्णस्य सर्वरोगमूलस्य वृद्धिरेव कृता भवति, पठ्यते च પહેલો અધ્યાય अजीर्णप्रभवा रोगास्तत्राजीर्णं चतुर्विधम् । आमं विदग्धं विष्टब्धं रसशेषं तथापरम् ||३३|| आमे तु द्रवगन्धित्वं विदग्धे धूमगन्धिता । विष्टब्धे गात्रभङ्गोऽत्र रसशेषे तु जाड्यता ||३४|| ( ) द्रवगन्धित्वमिति द्रवस्य श्लथस्य कुथिततक्रादेरिव गन्धो यस्यास्ति तत् तथा, तद्भावस्तत्त्वमिति । मलवातयोर्विगन्धो, विड्भेदो गात्रगौरवमरु च्यम्। अविशुद्धश्चोद्गारः षडजीर्णव्यक्तिलिङ्गानि ||३५|| मूर्च्छा प्रलापो वमथुः प्रसेकः सदनं भ्रमः । ૧૩૫દ્રવા મવન્યેતે, માં વાડથ નીતિઃ ।।રૂદ્દ।। (સુશ્રુતસંહિતા ૩/૪૬/૯૦૪) प्रसेक इति अधिकनिष्ठीवनप्रवृत्तिः, सदनमिति अङ्गग्लानिः इति ||४३|| અજીર્ણમાં ભોજન ન કરવું. પહેલાં ખાધેલા આહારનું પાચન ન થયું હોય અધવા પાચન થયું હોય પણ (રસનો) બરોબર પરિપાક ન થયો હોય તો ભોજન ન કરવું. અજીર્ણમાં ભોજન કરવાથી સર્વ રોગોનું મૂળ એવા અજીર્ણની વૃદ્ધિ જ થાય છે. આ વિષે કહ્યું છે કે – “બધા રોગો અજીર્ણથી થાય છે. તેમાં અજીર્ણના આમ, વિદગ્ધ, વિષ્ટબ્ધ અને રસશેષ એમ ચાર પ્રકાર છે. (૧) આમ અજીર્ણમાં મળ ઢીલો થાય અને કોહાયેલી છાશ આદિના જેવી દુર્ગંધવાળો હોય. વિદગ્ધ અજીર્ણમાં મળમાં ધૂમાડા જેવી દુર્ગંધ હોય. વિષ્ટબ્ધ અજીર્ણમાં શરીર તૂટે. ૨સશેષ અજીર્ણમાં શરીરમાં જડતા આવે. (૨) મળ અને વાયુમાં દુર્ગંધ આવે, ઢીલો મળ, શરીર ભારે બને, અરુચિ અને અશુદ્ધ ઓડકાર આ છ અજીર્ણનો સ્પષ્ટ ચિહ્નો છે. (૩) અજીર્ણથી મૂર્છા થાય, પ્રલાપ ( = ગમે તેમ બોલવું) થાય, થુંક બહુ આવે, અંગોમાં ગ્લાનિ થાય, ચક્કર આવે, આ બધા ઉપદ્રવો થાય, અથવા મરણ પણ થાય. (૪) (૪૩) ૪૪
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy