SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ આઠમો અધ્યાય કારણ કે નિમિત્તનો અભાવ થઈ જાય છે. (૧૩) तर्हि किं स्यादित्याह आत्यन्तिकभावरोगविगमात् परमेश्वरताऽऽप्तेस्तत्तथास्वभावत्वात् परमसुखभाव इति ॥१४॥४९५॥ इति। आत्यन्तिकः पुनर्भावाभावेन भावरोगाणां रागादीनां यो विगमः समुच्छेदः, तस्मात या परमेश्वरतायाः शक्र-चक्राधिपाद्यैश्वर्यातिशायिन्याः केवलज्ञानादिलक्षणाया आप्तिः प्राप्तिः तस्याः, परमसुखभाव इत्युत्तरेण योगः, कुत इत्याह- तत्तथास्वभावत्वात, तस्य परमसुखलाभस्य तथास्वभावत्वात् परमेश्वरतारूपत्वात्, परमसुखभावः संपद्यते, इतिः वाक्यपरिसमाप्ताविति।।१४।। જો દુઃખ ઉત્પન્ન થતું નથી તો શું હોય તે કહે છે : રાગાદિ ભાવરોગોનો આત્યંતિક ઉચ્છેદ થવાથી ઈદ્ર - ચક્રવર્તી વગેરેના ઐશ્વર્યથી ચઢિયાતા કેવલજ્ઞાન આદિ પરમ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. પરઐશ્વર્યની પ્રાપ્તિથી પરમસુખ પ્રાપ્ત થાય છે. કારણ કે પરમસુખનો લાભ પરમ ઐશ્વર્યરૂપ છે. આત્યંતિક ઉચ્છેદ = ફરી ન થાય તે રીતે ઉચ્છેદ. સૂત્રમાં તિ શબ્દ વાક્યની સમાપ્તિ અર્થમાં છે. (૧૪). વિશેષ ઉત્કૃષ્ટ ધર્મફળનું વર્ણન इत्थं तीर्थकरातीर्थकरयोः सामान्यमनुत्तरं धर्मफलमभिधाय साम्प्रतं तीर्थकृत्त्वलक्षणं तदभिधातुमाह ટેલેન્ટાઈનનન ૧૧૪૧દા તિા. देवेन्द्राणां चमर-चन्द्र-शक्रादीनां हर्षस्य संतोषस्य जननं संपादनमिति ।।१५।। આ પ્રમાણે તીર્થકર અને અતીર્થકર એ બંનેનું સામાન્ય ઉત્કૃષ્ટ ધર્મફળ કહીને હવે તીર્થકરપદરૂપ (વિશેષ) ઉત્કૃષ્ટ ધર્મફળને જણાવવા માટે કહે છે : તીર્થંકરપદ ચમર, ચંદ્ર, શક્ર વગેરે દેવેંદ્રોને હર્ષ = સંતોષ પમાડે છે. (૧૫) તથા ૩૭૦
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy