SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છઠો અધ્યાય सकाशात् महात्मनः उक्तरूपस्य विनिवृत्ताग्रहस्य उपरतशरीरादिगोचरमूर्छादोषस्य उच्चैः अत्यर्थं मोक्षतुल्यो निर्वाणकल्पो भवोऽपि, मोक्षस्तावन्मोक्ष एवेत्यपिशब्दार्थः , हिः स्फुटम्, यदवाचि निर्जितमद-मदनानां वाक्कायमनोविकाररहितानाम्। विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् (प्रशम० २३८) ।।२१८।। इति। હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે - પોતાની અવસ્થાને યોગ્ય અનુષ્ઠાનનો પ્રારંભ કરનારા અને શરીર આદિની મૂર્છાથી અતિશય રહિત સાધુ મહાત્માને ભાવશુદ્ધિથી પ્રાયઃ સંસાર પણ સ્પષ્ટ મોક્ષતુલ્ય છે. કહ્યું છે કે - “મદ - મદનને જીતી લેનારા, મન - વચન - કાયાના વિકારોથી રહિત, પૌગલિક આશાઓથી મુક્ત અને શાસ્ત્રોક્ત વિધિનું પાલન કરનારા સાધુ મહાત્માઓને અહીં જ મોક્ષ છે.” “સંસાર પણ એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે:- મોક્ષ તો મોક્ષ છે જ, કિંતુ સંસાર પણ મોક્ષતુલ્ય છે. (૪) अत्रोपपत्तिमाह सद्दर्शनादिसंप्राप्तेः संतोषामृतयोगतः। भावैश्वर्यप्रधानत्वात् तदासन्नत्वतस्तथा ॥५॥ इति। सद्दर्शनादीनाम् अधःकृतचिन्तामणि-कल्पद्रुम-कामधेनूपमानानां सम्यग्दर्शन-ज्ञानचारित्राणां संप्राप्तेः लाभात् यः संतोषामृतयोगस्तस्मात्, मोक्षतुल्यो भवोऽपि हीति संबन्धः, उपपत्त्यन्तरमाह- भावैश्वर्यप्रधानत्वात्, भावैश्वर्येण क्षमा-मार्दवादिना प्रधानः उत्तमस्तद्भावस्तत्त्वं तस्मात् सकाशात् तदासन्नत्वतो मोक्षासन्नभावात्, तथेति हेत्वन्तरसूचक ત ||૧|| સંસાર પણ મોક્ષતુલ્ય છે એ વિષયમાં કારણ જણાવે છે : (૧) ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામધેનુની ઉપમાનો તિરસ્કાર કરનારા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિથી થયેલા સંતોષરૂપ અમૃતના યોગથી, (૨) ક્ષમા-માર્દવ વગેરે ભાવ ઐશ્વર્યથી થયેલી ઉત્તમતાથી અને (૩) મોક્ષ નજીકમાં હોવાથી સંસાર પણ સ્પષ્ટ મોક્ષતુલ્ય છે. (પ) एतदेव समर्थयन्नाह उक्तं मासादिपर्यायवृद्ध्या द्वादशभिः परम् । ૩૩૨
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy