SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છઠુઠો અધ્યાય एवं च एतस्मिंश्च बहुमानगर्भे भगवस्मरणे सति प्रायो बाहुल्येन भगवत एव चेतसि समवस्थानं निवेशनम्, प्रायोग्रहणं च क्रियाकाले क्रियायामेव चित्तावस्थानं विधेयम्, अन्यथा तक्रियाया द्रव्यत्वप्रसङ्गादिति सूचनार्थमिति ।।४३।। આરાધનાયોગથી ભગવાનનું સ્મરણ થતાં જે સિદ્ધ થયું તે કહે છે : આ બહુમાનગર્ભ ભગવસ્મરણ થતાં પ્રાયઃ ભગવાનની જ ચિત્તમાં પ્રતિષ્ઠા થાય છે. પ્રાયઃ = મોટાભાગે. ક્રિયા કરતી વખતે ક્રિયામાં જ ચિત્ત રાખવું જોઈએ. (ક્રિયા કરતી વખતે ભગવાને આ ક્રિયા આ પ્રમાણે કરવાની કહી છે એમ પણ ન વિચારાય.) અન્યથા (= ક્રિયા કરતી વખતે ક્રિયામાં જ ચિત્ત ન રાખવામાં આવે તો) તે ક્રિયા દ્રવ્ય ક્રિયા બને. આનું સૂચન કરવા માટે અહીં પ્રાયઃ શબ્દનું ગ્રહણ કર્યું છે. (૩) ननु तदुक्तकरणात् किं नाम सिध्यतीत्याह तदाज्ञाराधनाच्च तद्भक्तिरेव ॥४४॥४११॥ इति । तस्य भगवत आज्ञाराधनात् पुनः तद्भक्तिरेव भगवद्भक्तिरेवेति ।।४४।। ભગવાનનું કહેલું કરવાથી શું સિદ્ધ થાય છે તે કહે છે : અને ભગવાનની આજ્ઞાની આરાધનાથી (= પાલનથી) ભગવાનની ભક્તિ જ થાય છે. (૪૪). एतदेव भावयितुमाहउपदेशपालनैव भगवद्भक्तिः , नान्या, कृतकृत्यत्वात् ॥४५॥४१२॥ इति। प्रकटार्थमेतदिति ।।५।। આ જ વિષયને વિચારવા માટે કહે છે - પ્રભુના ઉપદેશનું પાલન જ પ્રભુભક્તિ છે, તે સિવાય અન્ય કોઈ પ્રભુભક્તિ નથી. કારણ કે પ્રભુ • કૃતકૃત્ય છે. (૪૫) एवं तर्हि कथमस्य पुष्पादिपूजाविधिरित्याशङ्क्याह उचितद्रव्यस्तवस्यापि तद्रूपत्वात् ॥४६॥४१३॥ इति । • જેનાં સર્વ કાર્યો સિદ્ધ થઈ ગયા હોય તે કૃતકૃત્ય છે. - ૩૧૬
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy