SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ - છઠુઠો અધ્યાય જિનવચનમાં જે અનુષ્ઠાનનું આનુષંગિક સ્વર્ગાદિ ફલ હોવા છતાં મુખ્ય ફલ મોક્ષ હોય તે (જ) પરમાર્થવૃત્તિથી અનુષ્ઠાન કહેવાય છે. અનુષ્ઠાન = સમ્યગ્દર્શન વગેરેની આરાધના. (૧૬) यदि नामैवं ततोऽपि किमित्याह न चासदभिनिवेशवत्तत् ॥१७॥३८४॥ इति । न च नैव असुन्दराग्रहयुक्तं तत् निर्वाणफलमनुष्ठानम्, असदभिनिवेशो हि निष्ठुरेऽपि अनुष्ठाने मोक्षफलं प्रतिबध्नातीति तद्व्यवच्छेदार्थमुक्तं न चासदभिनिवेशवत्तदिति //99ની જો આ પ્રમાણે છે (= મોક્ષ ફલવાળું અનુષ્ઠાન જ પરમાર્થથી અનુષ્ઠાન છે) તો તેથી પણ શું? તે કહે છે : મોક્ષફલવાળું અનુષ્ઠાન અસદ્ આગ્રહથી યુક્ત ન હોય. અસઆગ્રહખોટા પણ અનુષ્ઠાનમાં મોક્ષફલને બાંધે છે, અર્થાત અસદુ આગ્રહ ખોટા પણ અનુષ્ઠાનથી મોક્ષ મળશે એમ મનાવે છે. આથી અસદ્ આગ્રહવાળા અનુષ્ઠાનને અલગ કરવા માટે “મોક્ષફલવાળું અનુષ્ઠાન અસદ્ આગ્રહથી યુક્ત ન હોય” એમ કહ્યું છે. (૧૭) नन्वनौचित्येऽप्यनुष्ठानं च भविष्यति मिथ्याभिनिवेशरहितं चेत्याशझ्याहअनुचितप्रतिपत्तौ नियमादसदभिनिवेशोऽन्यत्रानाभोगमात्रात् ॥१८॥३८५॥ इति। अनुचितस्यानुष्ठानस्य प्रतिपत्तौ अभ्युपगमे नियमाद् अवश्यंतया असदभिनिवेशः उक्तरूपः असदभिनिवेशकार्यत्वादनुचितानुष्ठानस्य, अपवादमाह- अन्यत्र अनाभोगमात्रादिति, अन्यत्र विनाऽनाभोग एव अपरिज्ञानमेव केवलम् अभिनिवेशशून्यमनाभोगमात्रम्, तस्मादनाभोगमात्रादनुचितप्रतिपत्तावपि नासदभिनिवेश इति भाव इति ।।१८।। યોગ્યતાના અભાવમાં પણ અનુષ્ઠાન થશે અને તે અનુષ્ઠાન અસદ્ આગ્રહથી રહિત હશે એવી શંકા કરીને તેનું સમાધાન કરે છે : અયોગ્ય અનુષ્ઠાનના સ્વીકારમાં અવશ્ય અસ આગ્રહ હોય છે. જો માત્ર અનાભોગથી અયોગ્ય અનુષ્ઠાનનો સ્વીકાર કર્યો હોય તો તે અપવાદરૂપ છે. અયોગ્ય અનુષ્ઠાનના સ્વીકારમાં અવશ્ય અસ આગ્રહ હોય છે. કારણ કે અયોગ્ય ૩૦૪
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy