SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ છઠુઠો અધ્યાય सामायिकवतः विशुद्ध्यमानाशयस्य यथोचितप्रवृत्तेः सात्मीभूतशुभयोगस्य श्रेयान् सापेक्षयतिधर्म एव ॥२॥३६९॥ इति । तति विषयविभागानुवर्णनो पक्षेपे कल्याणाशयस्य भावारोग्यरूपमुक्तिपुरप्रापकपरिणामस्य, श्रुतरत्नमहोदधेः प्रवचनमाणिक्यपरमनीरनिधेः, उपशमादिलब्धिमतः उक्तलक्षणोपशमादिलब्धिसमन्वितस्य, परहितोद्यतस्य सर्व जगज्जीवजातहिताधानधनस्य, अत्यन्त गम्भीरचे तसः हर्षविषादादावतिनिपुणैरप्यनुपलब्धचित्तविकारस्य, अत एव प्रधानपरिणतेः सर्वोत्तमात्मपरिणामस्य, विधूतमोहस्य समुत्तीर्णमूढभावतन्द्रामुद्रस्य, परमसत्त्वार्थकर्तुः निर्वाणावन्ध्यबीजसम्यक्त्वादि सत्त्व प्रयो जनविधातुः, सामायिकवतः माध्यस्थ्यगुणतुलारोपणवशसमतापनीतस्वजन-परजनादिभावस्य, विशुद्ध्यमानाशयस्य वलक्षपक्षक्षपापतिमण्डलस्येव प्रतिकलमवदायमानमानसस्य, यथोचितप्रवृत्तः प्रस्तावप्रायोग्यप्रारब्धप्रयोजनस्य, अत एव सात्मीभूतशुभयोगस्य अयःपिण्डस्येव वह्निना शुभयोगेन सह समानीभूतात्मनो यतिविशेषस्य श्रेयान् अतिप्रशस्यः सापेक्षयतिधर्म एव, નેતા રૂતિ /ર// તેમાં કલ્યાણાશય, શ્રુતરત્નમહોદધિ, ઉપશમાદિલબ્ધિમાન, પરહિતોદ્યત, અત્યંતગંભીરચિત્ત, પ્રધાનપરિણતિ, વિધૂત મોહ, પરમસત્ત્વાર્થકારી, સામાયિકવાન, વિશુદ્ધજ્યમાનાશય, યથોચિત્તપ્રવૃત્તિ, સાત્મીભૂતશુભયોગ આવા સાધુને સાપેક્ષ યતિધર્મ અત્યંત શ્રેષ્ઠ છે. તેમાં = “વિષયવિભાગનું વર્ણન કરીશું' એવો જે ઉલ્લેખ કર્યો તેમાં. કલ્યાણાશય = ભાવ આરોગ્ય સ્વરૂપ મુક્તિપુરીમાં પહોંચાડનારા પરિણામવાળો. શ્રતરત્નમહોદધિ = પ્રવચનરૂપ માણેકરત્નોનો મહાસાગર. ઉપશમાદિલબ્ધિમાન = ઉપશમાદિલબ્ધિ વગેરે લબ્ધિઓથી યુક્ત. ઉપશમાદિલબ્ધિઓનો અર્થ પૂર્વે (અ. ૪ સૂ. ૪માં) કલ્યો છે. પરહિતોધત = જગતના સર્વ જીવસમૂહનું હિત કરવું એ જ જેનું ધન છે તેવો, અર્થાત પરહિતમાં તત્પર. અત્યંતગંભીરચિત્ત = હર્ષ - વિષાદ આદિમાં જેના ચિત્તવિકારોને અતિશય કુશળ માણસો પણ ન જાણી શકે તેવો. પ્રધાનપરિણતિ = સર્વોત્તમ આત્મપરિણામવાળો. અત્યંત ગંભીરચિત્તવાળો હોવાથી જ સર્વોત્તમ આત્મપરિણામવાળો હોય. વિધૂતમોહ = જેની મૂઢભાવરૂપ તંદ્રાની મહોર છાપ દૂર થઈ ગઈ છે એવો, અર્થાત્ જેનો મોહ દૂર થઈ ગયો છે ૨૯૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy