SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ - मुच्यन्ते परिहीयन्ते, चः समुच्चये, आशु शीघ्रं संसारात् भवात्, कीदृशादित्याह - अत्यन्तम् अतीव, सङ्गतं युक्तम् अञ्जः स्वरूपं यस्य स तथा तव्प्रतिषेधादसमञ्जसस्तस्मात्, अत एव जन्म - मृत्यु - जरा - व्याधि - रोग शोकाद्युपद्रुतात्, जन्मना प्रादुर्भावेन मृत्युना मरणेन जरया स्थविरभावलक्षणया व्याधिना कुष्ठादिरूपेण शोकेन इष्टवियोगप्रभवमनोदुःखविशेषेण आदिशब्दाच्छीत वातादिभिरुपद्रवैरुपद्रुतात् विह्वलतामानीतादिति ||६|| - પાંચમો અધ્યાય इति श्री मुनिचन्द्रसूरिविरचितायां धर्मविन्दुवृत्तौ यतिधर्मविधिः पञ्चमोऽध्यायः समाप्तः ॥५॥ અત્યંત અયોગ્ય સ્વરૂપવાળા અને એથી જ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રોગ અને શોક વગેરે ઉપદ્રવોથી વિશ્વલ કરાયેલા સંસા૨થી જલદી છૂટકારો પામે છે. શોક = ઇષ્ટ વિયોગથી થયેલ માનસિક દુઃખવિશેષ. આદિશબ્દથી ઠંડી અને પવન વગેરે ઉપદ્રવો સમજવા. (૬) ૨૯૨ આ પ્રમાણે ધર્મબિંદુની શ્રીમુનિચંદ્રસૂરિ વિરચિતવૃત્તિમાં યતિધર્મવિધિ નામનો પાંચમો અધ્યાય પૂર્ણ થયો.
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy