SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય नन्वनयोर्द्रव्यसंलेखना-भावसंलेखनयोः काऽत्यन्तमादरणीयेत्याह भावसंलेखनायां यत्नः ॥८५॥३५४॥ इति । भावसंलेखनायां कषायेन्द्रियविकारतुच्छीकरणरूपायां यत्नः आदरः कार्यः, द्रव्यसंलेखनाया अपि भावसंलेखनार्थमुपदेशात्, अयमत्र भावः- इह मुमुक्षुणा भिक्षुणा प्रत्यहं मरणकालपरिज्ञानयत्नपरेण स्थेयम्, मरणकालपरिज्ञानोपायाश्च आगम-देवतावचनसुप्रतिभा-तथाविधानिष्टस्वप्नदर्शनादयोऽनेके शास्त्र-लोकप्रसिद्धा इति, ततो विज्ञाते मरणकाले पूर्वमेव द्वादश वर्षाणि यावदुत्सर्गतः संलेखना कार्या, तत्र च - चत्तारि विचित्ताइं विगईनिज्जूहियाइं चत्तारि। संवच्छरे य दोण्णि उ एगंतरियं च आयामं ।।२०१।। नाइविगिट्ठो य तवो छम्मासे परिमियं च आयामं। अन्ने वि य छम्मासे होइ विगिळं तवोकम्मं ।।२०२।। वासं कोडीसहियं आयामं काउमाणुपुव्वीए। गिरिकंदरं तु गंतुं पायवगमणं अह करेइ ।।२०३।। (पञ्च० १५७४-५-६) यदा तु कुतोऽपि संहननादिवैगुण्यान शक्यते इयान् संलेखनाकालः साधयितुं तदा मासवर्षपरिहाण्या जघन्यतोऽपि षण्मासान् यावत् संलेखना कार्या, असंलिखितशरीरकषायो हि भिक्षुरनशनमधिष्ठितः सहसा धातुक्षये समुपस्थिते न सुगतिफलं तथाविधं समाधिमाराधयितुं साधीयान् स्यादिति ।।८५।। દ્રવ્ય સંલેખના અને ભાવસંલેખના એ બેમાં કઈ સંલેખના અધિક આદર કરવા યોગ્ય છે તેનો ઉત્તર આપે છે. - ભાવસંખનામાં આદર કરવો. કારણકે દ્રવ્યસંલેખના પણ ભાવસંલેખના માટે કહી છે. ભાવસંખના એટલે કષાય અને ઈદ્રિયોના વિકારોને પાતળા કરવા. અહીં ભાવ આ પ્રમાણે છે - અહીં મુમુક્ષુ એવા સાધુએ દરરોજ મરણકાલને જાણવાના પ્રયત્નમાં તત્પર રહેવું જોઈએ. મરણકાલને જાણવાના આગમ, દેવતાનું વચન, સુંદર તાત્કાલિક બુદ્ધિ, તેવા પ્રકારના અશુભ સ્વપ્નનું દર્શન વગેરે અનેક ઉપાયો છે. અને તે ઉપાયો શાસ્ત્ર અને લોકમાં પ્રસિદ્ધ છે. ઉપાયોથી મરણકાલનું જ્ઞાન થતાં મરણકાલની પૂર્વે જ ઉત્સર્ગથી બાર વર્ષ સુધી સંલેખના કરવી मे. ते मा प्रभारी:"पडेल या२ वर्षा सुधी ७6 (64वास, मदम) वगैरे विविध तपो रे. ૨૮૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy