SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રક૨ણ ધર્મચિંતા આ છ કારણોથી સાધુ ભોજન કરે.” (ક્ષુધા સમાન કોઇ વેદના નથી. ક્ષુધાની વેદના હોય તો આર્તધ્યાન વગેરે થવાનો સંભવ છે. આથી ક્ષુધાની વેદનાને શમાવવા સાધુ ભોજન કરે. ભૂખથી પીડાતો સાધુ વૈયાવચ્ચ ન કરી શકે. વૈયાવચ્ચ નિર્જરાનું પ્રબળ કારણ હોવાથી વૈયાવચ્ચ કરવું જોઇએ. આથી વૈયાવચ્ચ થઈ શકે એ માટે સાધુ ભોજન કરે. ભોજન વિના ઇર્યાસમિતિનું પાલન ન કરી શકે, પ્રતિલેખના વગેરે સંયમનું પાલન ન કરી શકે, પ્રાણનો નાશ થાય, ધર્મચિંતા ન કરી શકે, અર્થાત્ સૂત્રોનું પરાવર્તન (= આવૃત્તિ) અને અર્થનું સ્મરણ (= ચિંતન) કરવામાં અસમર્થ બને. આ કારણોથી સાધુ ભોજન કરે.) (૩૯) તથા વિવિક્તવસતિસેવા ।।૪૦||૩૦૨ કૃતિ । - विविक्तायाः स्त्री- पशु पण्डकविवर्जितायाः वसतेः आश्रयस्य सेवा परिभोगो विधेयः, अविविक्तायां हि वसतौ व्रतिनां ब्रह्मचर्यव्रतविलोपप्रसङ्ग इति ||४०|| પાંચમો અધ્યાય વિવિક્ત વસતિમાં રહેવું. વિવિક્ત એટલે સ્ત્રી - પશુ - નપુંસકથી રહિત. વસતિ એટલે રહેવા માટે આશ્રય. અવિવિક્ત વસતિમાં રહેવાથી સાધુઓના બ્રહ્મચર્યવ્રતના નાશનો પ્રસંગ આવે. (૪૦) अत एव ब्रह्मचर्यव्रतपरिपालनाय एतच्छेषगुप्तीरभिधातुं 'स्त्रीकथापरिहारः' इत्यादि 'विभूषापरिवर्जनम्' इतिपर्यन्तं सूत्राष्टकमाह । तत्र ‘સ્ત્રી થાપરિહાર : ||૪૧૫૨૧૦ના કૃતિ । स्त्रीणां कथा स्त्रीकथा, सा च चतुर्विधा जाति १ कुल २ रूप ३ नेपथ्य ४ भेदात्, तत्र जातिः ब्राह्मणादिका, तत्कथा यथा धिक् ब्राह्मणीर्धवाभावे या जीवन्ति मृता इव। धन्याः शूद्रीर्जने मन्ये पतिलक्षेऽप्यनिन्दिताः || १८६|| ( વ્યુતં ચૌલુચ-વાઘુમાવિ, તત્કથા अहो चौलुक्यपुत्रीणां साहसं जगतोऽधिकम् । विशन्त्यग्नौ मृते पत्यौ याः प्रेमरहिता अपि || १८७।। ( रूपं शरीराकारः, तत्कथा ૨૬૮ ) )
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy