SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય અને બાળ વગેરેને મદદરૂપ હોવાના કારણે જે આહાર વગેરે) યોગ્ય હોય તેનું ગ્રહણ કરવું. (૩૪) एवं च गृहीतस्य किं कार्यमित्याह રોનિવેમુ રૂપરૂ ૦૪ના રૂતિ. हस्तशताद् बहिर्गृहीतस्येर्याप्रतिक्रमण-गमना-ऽऽगमनालोचनापूर्वकं हस्तशतमध्ये तु एवमेव गुरोः निवेदनं दायकहस्तमात्रव्यापारप्रकाशनेन लब्धस्य ज्ञापनं समर्पणं च છાિિત //રૂપ/l ઉક્ત રીતે મેળવેલી વસ્તુનું શું કરવું તે કહે છે : ગુરુને નિવેદન કરવું. જો સો હાથથી દૂર જઈને વસ્તુ લીધી હોય તો ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરીને ગમણાગમણે આલોવવા પૂર્વક અને જો સો હાથની અંદર વસ્તુ લીધી હોય તો ઇર્યાપથિકી પ્રતિક્રમણ વગેરે કર્યા વિના એમ જ ગુરુને નિવેદન કરવું. નિવેદન કરવું એટલે આપનારના માત્ર હાથના વ્યાપારને કહીને, અર્થાત્ આપનારે કેવા હાથથી આપ્યું ઇત્યાદિ કહીને મેળવેલી વસ્તુ ગુરુને જણાવવી અને સમર્પિત કરવી. (૩૫) अत एव સ્વયમલાનરૂ દારૂ૦૧ स्वयम् आत्मनाऽदानं लब्धस्यान्यस्मै अवितरणम्, गुर्वायत्तीकृतत्वात् तस्य //રૂદ્દો મેળવેલી વસ્તુ જાતે બીજાને ન આપવી. મેળવેલી વસ્તુ જાતે જ બીજાને ન આપવી. કારણકે તે વસ્તુ ગુરુને આધીન કરી દીધી હોય છે. (૩૪) : ततो यदि गुरुः स्वयमेव कस्मैचित् बालादिकाय किञ्चिद् दद्यात् तत् सुन्दरमेव, अथ कुतोऽपि व्यग्रतया न स्वयं ददाति किन्तु तेनैव दापयति तदा તારી પ્રવૃત્તિઃ તારૂ દારૂ૦દ્દા રૂતિ : तस्य गुरोराज्ञया निरोधेण प्रवृत्तिर्दाने कार्या ।।३७।। મેળવેલી વસ્તુ ગુરુને સમર્પિત કરી દીધી હોવાથી જો ગુરુ પોતે જ બાળ ૨ ૬૬
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy