SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ચોથો અધ્યાય આપવી.” (૧૫૭) (૪૦) शीलमेव व्याचष्टे असङ्गतया समशत्रुमित्रता शीलम् ॥४१॥२६७॥ इति । असङ्गतया क्वचिदपि अर्थे प्रतिबन्धाभावेन समशत्रुमित्रता शत्रौ मित्रे च समानमनस्कता शीलमुच्यत इति ।।४१।। હવે શીલનું જ સ્વરૂપ કહે છે : કોઈ પણ પદાર્થમાં રાગ ન હોવાના કારણે શત્રુ અને મિત્ર પ્રત્યે મનનો સમાનભાવ એ શીલ છે. (૪૧). ननु स्वपरिणामसाध्यं शीलं तत् किमस्य क्षेत्रादिशुद्धयारोपणेनेत्याशङ्क्याह अतोऽनुष्ठानात्तद्भावसम्भवः ॥४२॥२६८॥ इति । अतः अस्माद् अनुष्ठानाद् उक्तरूपशीलारोपणलक्षणात्तभावस्य शीलपरिणामलक्षणस्य सम्भवः समुत्पादः प्रागसतोऽपि जायते, सतश्च स्थिरीकरणमिति //૪રાઈ શીલ પોતાના પરિણામથી સાધ્ય છે, અર્થાત્ આત્મામાં શીલના પરિણામ પ્રગટે તો શીલ થાય, આથી ક્ષેત્રાદિની શુદ્ધિપૂર્વક શીલનું આરોપણ કરવાની શી જરૂર છે? આવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છે : પર્વે કહેલી શીલ આરોપણની ક્રિયાથી નહિ ઉત્પન્ન થયેલા શીલના પરિણામ ઉત્પન્ન થાય છે, અને ઉત્પન્ન થયેલા શીલના પરિણામ સ્થિર થાય છે. (૪૨) તથા तपोयोगकारणं चेति ॥४३॥२६९॥ इति। स एवं विधिप्रव्रजितः सन् गुरु परम्परयाऽऽगतमाचाम्लादितपोयोगं कार्यत इति //૪રૂા. તપરૂપ યોગ કરાવવો. આ પ્રમાણે વિધિથી દીક્ષિત થયેલા તેને ગુરુપરપરાથી દીક્ષિતને આયંબિલ વગેરે જે તપ કરાવાતો હોય તે તારૂપ યોગ કરાવવો. (આત્માને મોક્ષ સાથે જોડી આપે તે યોગ. જ્ઞાન, સંયમ અને તપ એ ત્રણ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે, માટે તે ત્રણ યોગરૂપ છે. આથી અહીં તપને યોગ કાડેલ છે. જે ૨૩૯
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy