SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ચોથો અધ્યાય विपर्ययलिङ्गानि तेषु स्वयमेवाबुध्यमानेषु किं कृत्यमित्याह दैवज्ञैस्तथा तथा निवेदनम् ॥२७॥२५३॥ इति । दैवज्ञैः निमित्तशास्त्रपाठकैः तथा तथा तेन तेन निमित्तशास्त्रपाठादिरूपेणोपायेन निवेदनं गुर्वादिजनस्य ज्ञापनं विपर्ययलिङ्गानामेव कार्यमिति ।।२७।। આવી વિપરીત પ્રકૃતિ એ મરણના ચિહ્નો છે એમ માતા - પિતા વગેરે સ્વયં ન જાણી શકે તો શું કરવું તે કહે છે : નિમિત્ત શાસ્ત્રના પાઠકોથી તે તે રીતે જણાવવું, અર્થાત નિમિત્તશાસ્ત્રના પાઠકોદ્વારા ““આવી અમુક ચેષ્ટાઓ થાય ત્યારે મરણ નજીકમાં થાય” એમ કહેવડાવીને માતા - પિતા વગેરેને મારી આ વિપરીત પ્રકૃતિ એ મારા મરણનાં ચિહ્નો છે એમ જણાવવું. (૨૭) नन्वेवं मायाविनः प्रव्रज्याप्रतिपत्तावपि को गुणः स्यादित्याशङ्कयाह न धर्मे माया ॥२८॥२५४॥ इति । न नैव धर्मे साध्ये माया क्रियमाणा माया वञ्चना भवति, परमार्थतोऽमायात्वात्तस्याः ॥२८॥ આ પ્રમાણે માયા કરનારને દીક્ષા લેવા છતાં શો લાભ થાય? આવી આશંકા કરીને તેનો ઉત્તર કહે છે : ધર્મ માટે કરાતી માયામાં માયાનો દોષ ન લાગે. કારણ કે ધર્મ માટે કરાતી भाय। ५२भार्थथा भाय। ४ नथी. (२८) एतदपि कुत इत्याह उभयहितमेतत् ॥२९॥२५५॥ इति। उभयस्य स्वस्य गुर्वादिजनस्य च हितं श्रेयोरूपम् एतद् एवं प्रव्रज्याविधौ मायाकरणम्, एतत्फलभूतायाः प्रव्रज्यायाः स्वपरोपकारकत्वात्, पठ्यते च - अमायोऽपि हि भावेन माय्येव तु भवेत् क्वचित्। पश्येत् स्वपरयोर्यत्र सानुबन्धं हितोदयम् ।।१५४।। ( ) इति ।२९। ધર્મ માટે કરાતી માયા પરમાર્થથી માયા કેમ નથી તે કહે છેઃપ્રવ્રજ્યાની વિધિમાં કરાતી માયા ઉભયના કલ્યાણરૂપ છે. આ પ્રમાણે ૨૩૧
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy