SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ચોથો અધ્યાય अन्यतरस्य कस्यचिद् गुणस्य वैकल्येऽपि, किं पुनरवैकल्ये इत्यपिशब्दार्थः, गुणबाहुल्यमेव गुणभूयस्त्वमेव सा पूर्वसूत्रसूचिता योग्यता तत्त्वतः परमार्थवृत्त्या वर्तते, अतो न पादगुणहीनादिचिन्ता कार्येत्येतत् सुरगुरुः बृहस्पतिरु वाचेति ।।१९।। કોઈ પણ ગુણની ન્યૂનતા હોય તો પણ પરમાર્થથી ગુણબાહુલ્ય જ= ઘણા ગુણો હોય એ જ પૂર્વેના સૂત્રમાં સૂચિત કરેલી યોગ્યતા છે. આથી “ચોથા ભાગને ઓછા ગુણો જેનામાં હોય તે મધ્યમ યોગ્ય છે” ઈત્યાદિ વિચારણા કરવાની જરૂર नथी. माम पृतस्पति स्युं छे. “न्यूनता होय तो ५'' मे स्थणे ५९॥ २०६नो अर्थमा प्रभारी छ :- 155 ગુણની ન્યૂનતા હોય તો પણ પરમાર્થથી ગુણબાહુલ્ય જયોગ્યતા છે, તો પછી કોઈક ગુણની ન્યૂનતા ન હોય તો યોગ્યતા છે એમાં શું કહેવું? (૧૯) सर्वमुपपन्नमिति सिद्धसेनः ॥२०॥२४६॥ इति । समस्तेष्वपि धर्मार्थकाममोक्षव्यवहारेषु पुरुषपराक्रमसाध्येषु विषये यद् यदा उपपत्रं घटमानं निमित्ततया बुद्धिमद्भिरुत्प्रेक्ष्यते तत् सर्वमखिलं सेत्यनुवर्तते उपपन्नत्वस्य योग्याताया अभिन्नत्वादिति सिद्धसेनो नीतिकारः शास्त्रकृद्विशेषो जगाद ।।२०।। ઘટતું બધુંય યોગ્યતા છે એમ સિદ્ધસેન કહે છે. બુદ્ધિમાન પુરુષો પુરુષના પરાક્રમથી સાધી શકાય તેવા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સંબંધી બધાય વ્યવહારોમાં જ્યારે જેને નિમિત્ત તરીકે ઘટતું કહ્યું છે ત્યારે તે બધું યોગ્યતા છે. કારણકે ઘટવું (= संगत थj) मने योग्यता में बने मे ४ छे. मा प्रभारी सिद्धसेने इस्युं छे. સિદ્ધસેન કોઇક શાસ્ત્રકાર છે. તેમણે નીતિશાસ્ત્રની રચના કરી છે. (૨૦) इत्थं दश परतीर्थिकमतान्युपदी स्वमतमुपदर्शयन्नाह भवन्ति त्वल्पा अपि असाधारणा गुणाः कल्याणोत्कर्षसाधका इति ॥२१॥२४७॥ भवन्ति न न भवन्ति, तुः पूवमतेभ्योऽस्य वैशिष्ट्यख्यापनार्थः, अल्पा अपि परिमिता अपि, किं पुनरनल्पा इत्यपिशब्दार्थः, गुणा आर्यदेशोत्पन्नतादयः असाधारणाः सामान्यमानवेष्वसम्भवतः कल्याणोत्कर्षसाधकाः प्रव्रज्याद्युत्कृष्टकल्याणनिष्पादकाः, असाधारणगुणानां नियमादितरगुणाकर्षणावन्ध्यकारणत्वादिति युक्तमुक्तमादौ यदुत ૨૨૬
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy