SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય ચિંતન કરવું. જેમ કે “અહો! આ સંસાર સ્મશાન તલ્ય છે. તેમાં એક તરફ ક્રોધરૂપી ગીધપક્ષી પોતાની પાંખને ઉઘાડે (°ફફડાવે) છે, એક તરફ આ તૃષ્ણારૂપી શિયાલણી મુખ પહોળું કરીને આગળ આગળ દોડી રહી છે, એક તરફ ક્રૂર કામરૂપી પિશાચ ઘણા કાળથી ફરી રહ્યો છે, આવા આ સ્મશાન તુલ્ય સંસારમાં પડેલો કોણ સુખી રહેશે? (૧) આ ધન ચોક્કસ ઘાસના પાંદડાના અંતભાગમાં રહેલા પાણીના બિંદુની જેવું ક્ષણિક છે. બંધુઓનો સમાગમ પણ દુર્જનની મૈત્રીની જેમ લાંબો કાળ ટકનારો નથી. બીજું પણ જે કંઈ છે તે બધું શરદઋતુના વાદળાની છાયાની જેમ ચંચલ છે. એથી (હે જીવો !) પોતાના હિતને વિચારો. (૨)” (૮૯) તથી- અવિનોવન| I૬૦૨૨રૂા રૂતિ . अपवर्गस्य मुक्तेः आलोचनं सर्वगुणमयत्वेनोपादेयतया परिभावनम्, यथाप्राप्ताः श्रियः सकलकामदुधास्ततः किम्? दत्तं पदं शिरसि विद्विषतां ततः किम् ? | सम्पूरिताः प्रणयिनो विभवैस्ततः किम्? વવં સ્થિત તનમૃતાં તનુમિતતઃ વિમુ? I9૪૪|| (વૈરાવશ૦ ૬૭) तस्मादनन्तमजरं परमं प्रकाशम्, तच्चित्त ! चिन्तय किमेभिरसद्विकल्पैः ? यस्यानुषङ्गिण इमे भुवनाधिपत्यમોવિયઃ કૃપાનનુમતાં મતિ /19૪૬IL (વૈરા થશ૦ ૬૨) IslI મોક્ષની વિચારણા કરવી. મોક્ષ સર્વગુણમય હોવાથી (= મોક્ષમાં આત્માના સર્વગુણો પ્રગટ થતા હોવાથી) ઉપાદેય છે એમ વિચારવું. જેમ કે “સકલ ઈચ્છાને પૂરનારી લક્ષ્મી પ્રાપ્ત થઈ ગઈ તેથી શું?શત્રુઓના માથા ઉપર પગ મૂક્યો તેથી શું? સ્નેહીઓને વૈભવથી પૂર્ણ કર્યા તેથી શું? જીવો પ્રલયકાળ સુધી જીવ્યા તેથી શું? (આ બધું પ્રાપ્ત થવા છતાં આત્માના દુઃખો દૂર થતા નથી.) (૧) તેથી હે જીવ! અંતરહિત અને જરા રહિત એવા પરમ મોક્ષનો વિચાર કર, આવી અશુભ વિવિધ કલ્પનાઓથી શું વળવાનું છે.? • રાંક જીવોને મળતા ભુવનનું અધિપતિપણું (= • સંસારી જીવો અશુભ વિકલ્પો કરવાના કારણે રાંક છે. ૨os
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy