SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય महिनो स्वी॥२ ४२वाम तो मतियारी थाय ५९l. (35) तर्हि कथमेषां निवारणमित्याशङ्क्याह विहितानुष्ठानवीर्यतस्तज्जयः ॥३७॥१७०॥ इति । विहितानुष्ठानं प्रतिपन्नसम्यक्त्वादेर्नित्यानुस्मरणादिलक्षणं तदेव वीर्यं जीवसामर्थ्य तस्मात्, किमित्याह- तज्जयः, तेषाम् अतिचाराणां जयः अभिभवः संपद्यते, यतो विहितानुष्ठानं सर्वापराधव्याधिविरेचनौषधं महदिति ।।३७।। તો પછી અતિચારોને કેવી રીતે દૂર કરવા એવી આશંકા કરીને તેનું સમાધાન छ : વિહિત અનુષ્ઠાન રૂપી વીર્યથી અતિચારો ઉપર વિજય મેળવી શકાય છે. સ્વીકારેલા સમ્યકત્વ આદિનું સ્મરણ કરવું વગેરે વિહિત અનુષ્ઠાન છે. વીર્ય એટલે જીવનું સામર્થ્ય. સ્વીકારેલા સમ્યક્ત્વાદિનું નિત્યસ્મરણ આદિ કરવું એ જ જીવસામર્થ્ય છે, અને એનાથી અતિચારોનો પરાજય થાય છે. અર્થાત સ્વીકારેલા સમ્યકત્વ આદિનું નિત્ય સ્મરણ કરવાથી અતિચારો દૂર થાય છે. કારણ કે સમ્યક્ત્વ આદિનું નિત્ય સ્મરણ વગેરે કરવું એ સર્વ અપરાધરૂપ વ્યાધિના વિરેચનનું (= नाशन) महान औषध छ. (39) साद एतद्विषयमेवोपदेशमाह अत एव तस्मिन् यत्नः ॥३८१७१॥ इति । अत एव विहितानुष्ठानवीर्यस्यातिचारजयहेतुत्वादेव तस्मिन् विहितानुष्ठाने यत्नः सर्वोपाधिशुद्ध उद्यमः कार्य इति ।। अन्यत्राप्युक्तम् तम्हा निच्चसईए बहुमाणेणं च अहिगयगुणंमि। पडिवखदुगुंछाए परिणइआलोयणेणं च ।।११५।। तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए य। उत्तरगुणसद्धाए य एत्थ सया होइ जइयव्वं ।।११६।। एवमसंतो वि इमो जायइ जाओ य ण पडइ कया वि। ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्यो ।।११७।। (पञ्चा. १/३६-३७-३८) त्ति ।।३८।। ૧૮૩
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy