SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધરણેદ્રપદ્માવતી સંપૂજિતાય ૐ હ્રીં શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરીશ્વરેતો ઐ નમઃ U O 2. પાર્શ્વનાથાય નમઃ નમ ધર્મબિંદુ પ્રકરણ (મૂળસૂત્રો-સંસ્કૃતટીકા-ગુજરાતી ભાવાનુવાદ સહિત) મૂલગ્રંથકાર : યાકિની મહત્તરાધર્મપુત્ર પ. પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ટીકાકાર : બાલબ્રહ્મચારી પ. પૂ. આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજા -: ભાવાનુવાદકાર : પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના પટ્ટાલંકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પ. પૂ. આચાર્યદેવ શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મ. ના શિષ્યરત્ન પૂજ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ -: પ્રકાશક : સર્વોદય પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી સર્વોદય પાર્શ્વનાથ જૈન સંઘ જૈન મંદિર, નાહુર વીલેજ, સર્વોદય નગર, મુલુંડ (વે.), મુંબઇ-૪૦૦ ૦૮૦. કિંમત ૧૦૦/- રૂપિયા વિ. સં. ૨૦૫૨ વીર સં. ૨૫૨૨ ઇ. સ. ૧૯૯૬ નકલ ૧૦૦૦ વિશેષ સૂચના આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થે મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહિ. વાંચવા માટે પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો. મુદ્રક : રાજુલ આર્ટસ, ઘાટકોપર. ૫૧૧ ૦૦૫
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy