SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ ત્રીજો અધ્યાય इति। ननु परविवाहकरणे कन्याफललिप्सा कारणमुक्तं तत्र किं सम्यग्दृष्टिरसौ व्रती मिथ्यादृष्टिर्वा?, यदि सम्यग्दृष्टिस्तदा तस्य न सा संभवति, सम्यग्दृष्टित्वादेव, अथ मिथ्या दृष्टिस्तदा मिथ्या दृष्टे रणुव्रतानि न भवन्त्ये वे ति कथं सा परविवाहकरणलक्षणातिचारकारणमिति, सत्यम्, केवलमव्युत्पन्नावस्थायां साऽपि संभवति, किं च यथाभद्रकस्य मिथ्यादृशोऽपि सन्मार्गप्रवेशनायाभिग्रहमानं ददत्यपि गीतार्थाः, यथा आर्यसुहस्ती रङ्कस्य सर्वविरतिं दत्तवान्, इदं च परविवाहवर्जनं स्वापत्यव्यतिरिक्तेष्वेव न्याय्यम्, अन्यथाऽपरिणीता कन्या स्वच्छन्दचारिणी स्यात्, ततः शासनोपघातः स्याद्, विहितविवाहा तु कृतव्रतबन्धत्वेन न तथा स्यादिति, यच्चोक्तं 'स्वापत्येष्वपि संख्याभिग्रहो न्याय्यः' तच्चिन्तकान्तरसद्भावे सुतसङ्ख्यापूर्ती वाऽपत्यान्तरोत्पत्तिपरिहारोपायत इति। अपरे त्वाहुः- परः अन्यो यो विवाहः, आत्मन एव विशिष्टसंतोषाभावात् योषिदन्तराणि प्रति विवाहान्तरकरणं तत् परविवाहकरणम्, अयं च स्वदारसंतोषिण इति। स्त्रियास्तु स्वपुरुषसंतोष-परपुरुषवर्जनयोन भेदः, स्वपुरुषव्यतिरेकेणान्येषां सर्वेषां परपुरुषत्वात्, ततः परविवाहकरणा-ऽनङ्गक्रीडा-तीव्रकामाभिलाषाः स्वदारसंतोषिण इव स्वपुरुषविषये स्युः। द्वितीयस्तु यदा स्वकीयपतिः सपल्या वारकदिने परिगृहीतो भवति तदा सपत्नीवारकमतिक्रम्य तं परिभुजानाया अतिचारः। तृतीयस्त्वतिक्रमादिना परपुरुषमभिसरन्त्याः समवसेयः, ब्रह्मचारिणस्त्वतिक्रमादिनाऽतिचार इति।।२६।। હવે સ્વસ્ત્રી સંતોષ રૂપ અને પરસ્ત્રીત્યાગ રૂ૫ ચોથા અણુવ્રતના અતિચારો 5 छ : પરવિવાહકરણ, ઈત્વપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગ ક્રિીડા અને તીવ્ર કામાભિલાષ એ પાંચ ચોથા અણુવ્રતના અતિચારો છે. પરવિવાહ કરણઃ- પોતાના સંતાન સિવાય બીજા લોકોનો કન્યાફલ મેળવવાની ઈચ્છાથી કે સ્નેહસંબંધ આદિથી વિવાહ કરવો તે પરવિવાહ કરણ. અહીં શ્રાવકે પોતાના સંતાનોમાં પણ (આટલાથી વધારે સંતાનોનો વિવાહ નહિ કરું એમ) સંખ્યાનો અભિગ્રહ કરવો જોઈએ. (તો પછી બીજાઓના સંતાનોનો વિવાહ શ્રાવકથી કેમ કરાય? અર્થાત્ ન કરાય.) ઈત્રપરિગૃહીતાગમન - ઈત્વરી એટલે જવાના સ્વભાવવાળી, અર્થાત્ થોડા સમય માટેની, પરિગૃહીતા એટલે મૂલ્ય આપીને સ્વીકારેલી, અર્થાત્ વેશ્યા. ઈવર પરિગૃહીતા એટલે મૂલ્ય આપીને થોડા ૧૫૬
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy