SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્ર દ્વારમાં અલ્પબદુત્વ ૧૭૯ ક્ષેત્ર સિદ્ધોનું વિશેષ અલ્પબદુત્વ હરિવર્ષક્ષેત્ર-રમ્યકક્ષેત્ર વિશેષાધિક પરસ્પર તુલ્ય ભરતક્ષેત્ર-ઐરાવતક્ષેત્ર સંખ્યાતગુણ પરસ્પર તુલ્ય, સ્વસ્થાન હોવાથી મહાવિદેહક્ષેત્ર સંખ્યાતગુણ સદા સિદ્ધો થતાં હોવાથી અને ક્ષેત્ર મોટું હોવાથી લઘુહિમવંતપર્વત વગેરે ઉપર સંહરણથી સિદ્ધ થાય છે. મનુષ્યક્ષેત્રના સર્વ ક્ષેત્ર-પર્વતોમાં - ક્ષેત્ર સિદ્ધોનું વિશેષ અલ્પબદુત્વ જિંબૂદ્વીપમાં લઘુહિમવંતપર્વત અલ્પ પરસ્પર તુલ્ય અને શિખરી પર્વત જબૂદ્વીપમાં હિમવંતક્ષેત્ર અને | સંખ્યાતગુણ પરસ્પર તુલ્ય હિરણ્યવંતક્ષેત્ર જંબૂદ્વીપમાં મહાહિમવંતપર્વત | સંખ્યાતગુણ પરસ્પર તુલ્ય અને રુક્ષ્મીપર્વત જબૂદ્વીપમાં દેવકુરુ અને સંખ્યાતગુણ પરસ્પર તુલ્ય ઉત્તરકુરુ જંબૂદ્વીપમાં હરિવર્ષક્ષેત્ર અને | સંખ્યાતગુણ | પરસ્પર તુલ્ય રમ્યકક્ષેત્ર ૧. સિદ્ધપ્રાભૃતની ટીકામાં અહીં વિશેષાધિક કહ્યું છે.
SR No.023408
Book TitleSiddha Prabhrut Ane Siddha Panchashika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages244
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy