________________
૨૧ ભંગીની ખંડદેવકુલિકા ૨૧ ભંગીની ખંડદેવકુલિકા
૨૧ ભાંગાનો સમૂહ તે રેસ્પિીદારો , દાંત ૧૧ ઉપર બતાવી છે. તેને આશ્રયીને એક પ્રી-બાવા અસંયોગી વગેરે કુલ ભાંગાઓને નીચે-નીચે લખતાં અડધી દેવકુલિકાનો આકાર થાય છે. તે ૨૧ ભંગીની ખંડદેવકુલિકા છે. એક વ્રતના ભાંગા = ૨૧ બે વ્રતના ભાંગા = ૨૧ ૪ ૨૨ + ૨૧ = ૪૬૨ + ૨૧ = ૪૮૩ ત્રણ વ્રતના ભાંગા = ૪૮૩ ૪ ૨૨ + ૨૧ = ૧૦,૩૨૯ + ૨૧ = ૧૦,૩૪૭ ચાર વ્રતના ભાંગા = ૧૦,૭૪૭ X ૨૨ + ૨૧ = ૨,૩૪,૨૩૪ + ૨૧ = ૨,૩૪,૨૫૫ પાંચ વ્રતના ભાંગા = ૨,૩૪,૨૫૫ X ૨૨ + ૨૧ = ૫૧,૫૩,૭૧૦ + ૨૧ = ૫૧,૫૩,૬૩૧ છ વ્રતના ભાંગા = ૫૧,૫૩,૭૩૧ ૪ ૨૨ + ૨૧ = ૧૧,૩૩,૭૯,૮૮૨ + ૨૧ = ૧૧,૩૩,૭૯,૯૦૩ સાત વ્રતના ભાંગા = ૧૧,૩૩,૭૯,૯૦૩ X ૨૨ + ૨૧ = ૨,૪૯,૪૩,૫૭,૮૬૦ + ૨૧ = ૨,૪૯,૪૩,૫૭,૮૮૭ આઠ વ્રતના ભાંગા = ૨,૪૯,૪૩,૫૭,૮૮૦ x ૨૨ + ૨૧ = ૫૪,૮૭,૫૮,૭૩,૫૧૪ + ૨૧ = ૫૪,૮૭,૫૮,૭૩,૫૩૫ નવ વ્રતના ભાંગા = ૫૪,૮૭,૫૮,૭૩,૫૩૫ X ૨૨ + ૨૧ = ૧૨,૦૭,૨૦,૯૨,૧૭,૭૭૦ + ૨૧ = ૧૨,૦૭,૨૦,૯૨,૧૭,૭૯૧
૨૧ ભંગીને આશ્રયીને બે વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા ૨૧ને ૨૨થી ગુણીને તેમાં ર૧ ઉમેરવા. ર૧ ભંગીને આશ્રયીને ત્રણ વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા ૨૧ ભંગીને આશ્રયીને બે વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગાને ૨૨થી ગુણીને તેમાં ૨૧ ઉમેરવા. એમ આગળ પણ જાણવું.