SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પડ્રભંગીની ખંડદેવકુલિકા સાવદ્ય યોગનો ત્યાગ ત્રણ કાળની અપેક્ષાએ થાય છે. તેથી ૪૯ ભાંગા ૪ ૩ (ત્રણ કાળ) = ૧૪૭ ભાંગા. ભૂતકાળમાં થયેલ સાવદ્ય યોગની નિંદા. વર્તમાનકાળમાં થતા સાવદ્ય યોગનું સંવરણ (અટકાવવા). ભવિષ્યકાળમાં થનારા સાવદ્ય યોગના પચ્ચકખાણ. દરેક અણુવ્રતના ૧૪૭ ભાંગા થાય છે. તેથી ૧૪૭ ૪ ૫ (પાંચ અણુવ્રત) = ૭૩૫ ભાંગા. પાંચ અણુવ્રતો ૭૩૫ ભાગે પાળી શકાતા હોવાથી શ્રાવકોના પણ ૭૩૫ પ્રકાર છે. ષડ્રભંગીની ખંડદેવકુલિકા છ ભાંગાનો સમૂહ તે પભંગી. તે પૂર્વે પાના નં. ૧૧ ઉપર બતાવી છે. તેને આશ્રયીને એક વ્રતથી બાર વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગાઓને નીચે-નીચે લખતાં અડધી દેવકુલિકાનો આકાર થાય છે. તે ભંગીની ખંડદેવકુલિકા છે. એક વ્રતના ભાંગા = ૬ બે વ્રતના ભાંગા = ૬ X ૭ + = ૪૨ + ૦ = ૪૮ ત્રણ વ્રતના ભાંગા = ૪૮ X ૭ + = ૩૩૯ + ૬ = ૩૪૨ ચાર વ્રતના ભાંગા = ૩૪૨ X ૭ + ૩ = ૨,૩૯૪ + ૬ = ૨,૪૦૦ પાંચ વ્રતના ભાંગા=૨,૪૭૦૪૭૭ = ૧૭,૮૦૦ + ૬ = ૧૩,૮૦૦ છ વ્રતના ભાંગા = ૧૩,૮૦૬ X ૭ + ૬ = ૧,૧૭,૩૪૨ + ૬ = ૧,૧૭,૩૪૮ પલંગીને આશ્રયીને બે વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા ૬ ને ૭ થી ગુણીને તેમાં ૬ ઉમેરવા. પભંગીને આશ્રયીને ત્રણ વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગા જાણવા ષડ્રભંગીને આશ્રયીને બે વ્રતના અસંયોગી વગેરે કુલ ભાંગાને ૭ થી ગુણીને તેમાં ૬ ઉમેરવા. એમ આગળ પણ જાણવું.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy