________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૮૮ સ્વયંબુદ્ધોને પાત્ર વગેરે બાર પ્રકારનો ઉપધિ હોય છે. પ્રત્યેક બુદ્ધોને ત્રણ કપડા સિવાય નવ પ્રકારનો ઉપધિ હોય. (જઘન્યથી તો બે પ્રકારનો હોય.)
સ્વયંબુદ્ધને પૂર્વે ( પૂર્વ ભવમાં) ભણેલું શ્રત હોય જ એવો નિયમ નથી. પ્રત્યેક બુદ્ધને નિયમો પૂર્વે ભણેલું શ્રુત હોય. (જઘન્યથી ૧૧ અંગો, ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્વો સુધીનું પૂર્વે ભણેલું શ્રુત હોય.)
સ્વયંબુદ્ધો લિંગ (=વેષ) આચાર્યની પાસે પણ સ્વીકારે. (જો પૂર્વાધીત શ્રુત હોય તો લિંગ દેવતા આપે, અથવા ગુરુની પાસે સ્વીકારે. જો પૂર્વાધીત શ્રત ન હોય તો નિયમા આચાર્યની પાસે જઈને લિંગને સ્વીકારે.) પ્રત્યેક બુદ્ધોને તો નિયમા દેવતા લિંગ આપે.
બુદ્ધબોધિત સિદ્ધ- બુદ્ધ આચાર્ય. આચાર્યથી બોધ પમાડાયેલા હોય તે બુદ્ધબોધિત. બુદ્ધબોધિત થયા છતાં જે સિદ્ધ થાય તે બુદ્ધબોધિત સિદ્ધ.
સ્વલિંગસિદ્ધ-દ્રવ્ય લિંગને આશ્રયીને રજોહરણ અને ગુચ્છા સ્વલિંગ છે. રજોહરણ અને ગુચ્છાને ધારણ કરનારા જે સિદ્ધ થાય તે સ્વલિંગ સિદ્ધ છે. (અહીં ઉપલક્ષણથી પાત્રો વગેરે પણ સમજવું.)
અન્યલિંગ સિદ્ધ- પરિવ્રાજક વગેરેના લિંગથી સિદ્ધ થનારા અન્યલિંગ સિદ્ધ છે.
ગૃહિલિંગ સિદ્ધ– ગૃહસ્થના લિંગથી સિદ્ધ થનારા મરુદેવીમાતા વગેરે ગૃહિલિંગ સિદ્ધ છે. (૭૬). इत्थीपुरिसनपुंसग, एगाणेग तह समयभिन्ना य । અસો નવમાનો, રૂત્તો રૂાં પવવામિ છે ૭૭ [स्त्रीपुरुषनपुंसका एकानेके तथा समयभिन्नाश्च । gs ગીવસમસોડત રૂતરં પ્રવક્ષ્યામિ || ૭૭ ] एते च सर्वेऽपि केचित् स्त्रीलिङ्गसिद्धाः केचित् पुंलिङ्गसिद्धाः केचिन्नपुंसकलिङ्गसिद्धाः । आह- किं तीर्थकरा अपि स्त्रीलिङ्गसिद्धा भवन्ति ? भवन्तीत्याह- यत उक्तं सिद्धप्राभृते "सव्वत्थोवा तित्थगरिसिद्धा तित्थगरितित्थे नोतित्थसिद्धा असंखेज्जगुणा तित्थगरितित्थे णोतित्थगरिसिद्धाउ संखेज्जगुणाउ तित्थगरितित्थे णोतित्थगरसिद्धा संखेज्जगुणा" इति । न नपुंसकलिङ्गे सिद्धाः । प्रत्येकबुद्धास्तु पुलिङ्गा एव । एकानेक इति एकसिद्धा अनेकसिद्धाः । तत्रैकसिद्धा एकस्मिन्समये एक एव सिद्धः । अनेकसिद्धा एकस्मिन्मसये व्यादयो यावदष्टशतं सिद्धमिति । उक्तं च