SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મબંધ પ્રમાણે કર્મભોગવાદ (૨૦૯-૨૨૦) • જેણે જેવું કર્મ કર્યું હોય તેણે તે અવશ્ય ભોગવવું પડે. વધમાં નિમિત્ત બનનારનો શો દોષ ? વધ્યનો જ દોષ છે કે તેણે આવું કર્મ કર્યુ છે, માટે વવિરતિ નિષ્ફળ છે. શંકા-સમાધાન પરિણામ પ્રમાણે કર્મબંધ (૨૨૧-૨૩૪) ૨૨૧-૨૩૪ • બાળ, કુમાર આદિના વધમાં કર્મનો અધિક ઉપક્રમ થવાથી પાપ અધિક અને વૃદ્ધ આદિના વધમાં કર્મનો અલ્પ ઉપક્રમ થવાથી પાપ અલ્પ થાય. શંકા-સમાધાન .. વધસંભવની વિરતિસંબંધીવાદ (૨૩૫-૨૫૫) કૃમિ-કીડી આદિના વધનો સંભવ છે માટે તેની વિરતિ ઉચિત છે પણ નારક આદિના વધનો સંભવ નથી માટે તેની વવિરતિ નિષ્ફળ છે. શંકા-સમાધાન . ૨૩૫-૨૫૫ મિથ્યાદર્શનને વશ થયેલા ન ઘટે તેવું બોલે છે તે અસાર જાણવું .... વ્રતનો સ્વીકાર કરી, અતિચારોને જાણી તેનો ત્યાગ કરવો • • • પહેલા અણુવ્રતના અતિચારો • ત્રસ જીવોની રક્ષા માટે શું કરવું ? • બીજું અણુવ્રત - સ્વરૂપ અને અતિચાર ત્રીજું અણુવ્રત - સ્વરૂપ અને અતિચાર • ચોથું અણુવ્રત - સ્વરૂપ અને અતિચાર પાંચમું અણુવ્રત - સ્વરૂપ અને અતિચાર પહેલું ગુણવ્રત-સ્વરૂપ-લાભ-અતિચાર • • . બીજું ગુણવ્રત-સ્વરૂપ ભોજન આશ્રયી અતિચારો કર્મ આશ્રયી અતિચારો . સ્વરૂપ અને અતિચાર ત્રીજું ગુણવ્રત • પહેલું શિક્ષાવ્રત - સામાયિકનું સ્વરૂપ.. • સામાયિકમાં રહેલા શ્રાવકની સાધુતા સંબંધી શંકા-સમાધાન · • ૨૦૯-૨૨૦ • જેન ૨૫૬ ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૦-૨૬૪ ૨૬૫-૨૬૯ ૨૭૦-૨૭૪ ૨૭૫-૨૭૯ ૨૮૦-૨૮૩ ...૨૮૪ ૨૮૫-૨૮૬ ૨૮૭-૨૮૮ ૨૮૯-૨૯૧ ૨૯૨ ૨૯૩-૨૯૪
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy