SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૬૭ તેના ઉપર ક્રોધ ન કરવો, ઉપશમભાવ રાખવો. પ્રતિકૂળ વર્તન કરનાર ઉપશમનો વિષય છે. આમ ઉપશમનો વિષય બાહ્ય વસ્તુ છે. એમ સંવેગ વગેરેમાં પણ ઘટાડવું.) પ્રશસ્ત યોગ=શુભ વ્યાપારો. ઉપશમ-સંવેગ વગેરે આસ્તિક્યનું ગ્રહણ કરવું. (૫૩) तथा चाह— इत्थ य परिणामो, खलु जीवस्स सुहो उ होइ विन्नेओ । ક્રિ મનાંમુત, વાળાં મુવિ સામાં હોફ ? ॥ ૪ ॥ [अत्र च परिणामः खलु जीवस्य शुभ एव भवति विज्ञेयः । किं मलकलङ्कमुक्तं कनकं भुवि ध्यामलं भवति ॥ ५४ ॥] अत्र च सम्यक्त्वे सति किं, परिणामोऽध्यवसायः खलुशब्दोऽवधारणार्थः जीवस्य शुभ एव भवति विज्ञेयो न त्वशुभ:, अथवा किमत्र चित्रमिति प्रतिवस्तूपमामाह- किं मलकलङ्करहितं कनकं भुवि ध्यामलं भवति ? न भवतीत्यर्थः । एवमत्रापि मलकलङ्कस्थानीयं प्रभूतं क्लिष्टं कर्म ध्यामलत्वतुल्यस्त्वशुभपरिणामः स प्रभूते क्लिष्टे कर्मणि क्षीणे जीवस्य न भवति ॥ ५४ ॥ સમ્યક્ત્વનીવિદ્યમાનતામાં આત્મપરિણામ શુભ જ હોય એ વિષયને કહે છે– ગાથાર્થ— સમ્યક્ત્વ પ્રગટ થયે છતે આત્મપરિણામ શુભ જ જાણવો. શું પૃથ્વીમાં મલરૂપ કલંકથી રહિત સુવર્ણ કાળું થાય ? વગેરે શબ્દથી નિર્વેદ, અનુકંપા અને ટીકાર્થ– સમ્યક્ત્વ પ્રગટ થયે છતે જીવનો પરિણામ શુભ જ હોય, અશુભ નહિ. આમાં કોઇ આશ્ચર્ય નથી. અહીં સમાન વસ્તુની ઉપમાને કહે છે– શું પૃથ્વીમાં મલરૂપ કલંકથી રહિત સુવર્ણ કાળું થાય ? અર્થાત્ ન થાય. એમ અહીં પણ મલરૂપ કલંકના સ્થાને ઘણું ક્લિષ્ટ કર્મ છે. કાળાશતુલ્ય અશુભ પરિણામ છે. આ અશુભ પરિણામ જીવનું ઘણું ક્લિષ્ટ કર્મ ક્ષીણ થયે છતે ન હોય. (૫૪) प्रशमादीनामेव बाह्ययोगत्वमुपदर्शनन्नाह— पयईइ व कम्माणं, वियाणिउं वा विवागमसुहं ति । अवद्धे वि न कुप्पइ, उवसमओ सव्वकालंपि ॥ ५५ ॥ . ષ્મામાં.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy