SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૬૧ क्षपकश्रेणिमनुप्रविष्टस्य सतः क्षीणे दर्शनमोहनीये एकान्तेनैव प्रलयमुपगते त्रिविधेऽपि मिथ्यात्वसम्यग्मिथ्यात्वसम्यक्त्वभेदभिन्ने किं विशिष्टे भवनिदानभूते भवन्त्यस्मिन् कर्मवशवर्तिनः प्राणिन इति भवः संसारस्तत्कारणभूते निःप्रत्यपायं अतिचारापायरहितं अतुलमनन्यसदृशं आसन्नतया मोक्षकारणत्वात् सम्यक्त्वं प्रानिरूपितशब्दार्थं क्षायिकं भवति मिथ्यात्वक्षयनिबन्धनत्वात् इति ॥ ४८ ॥ ઔપથમિક પછી ક્ષાયિક સમ્યક્ત્વને કહે છેગાથાર્થ– ભવના કારણભૂત ત્રણ પ્રકારના દર્શનમોહ કર્મ ક્ષીણ થયે છતે અપાયરહિત અને અતુલ એવું ક્ષાયિક સમ્યકત્વ થાય છે. ટીકાર્થ– ક્ષપકશ્રેણિમાં પ્રવેશેલા જીવના મિથ્યાત્વમોહ, સમ્યફમિથ્યાત્વમોહ અને સમ્યકત્વમોહ એ ત્રણે પ્રકારના દર્શનમોહ કર્મનો એકાંતે જ ક્ષય થઈ જતાં જીવને ક્ષાયિક સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. ભવના કારણભૂત– કર્મને વશ બનેલા જીવો જેમાં થાયઃઉત્પન્ન થાય તે ભવ. ભવ એટલે સંસાર. દર્શનમોહ સંસારનું (મુખ્ય) કારણ છે. અપાયરહિત– (અપાય એટલે અનર્થ) અતિચારરૂપ અપાયથી રહિત. અતુલ– તેના જેવું બીજું સમ્યક્ત્વ ન હોય તેવું. આ સમ્યકત્વથી નજીકમાં મોક્ષની પ્રાપ્તિ થતી હોવાથી અતુલ છે. ક્ષાયિક શબ્દનો અર્થ પહેલાં (=પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં) કહ્યો છે. मिथ्यात्वना (सर्वथा) क्षयना ॥२४यतुं डोवाथी यि छे. (४८) क्षायिकानन्तरं कारकाद्याहजं जह भणियं तं तह, करेइ सइ जंमि कारगं तं तु । रोयगसम्मत्तं पुण, रुइमित्तकरं मुणेयव्वं ॥ ४९ ॥ [यद्यथा भणितं तत्तथा करोति सति यस्मिन् कारकं तत्तु । रोचकसम्यक्त्वं पुनः रुचिमात्रकरं मुणितव्यं ॥ ४९ ॥] यद्यथा भणितं सूत्रेऽनुष्ठानं तत्तथा करोति सति यस्मिन्सम्यग्दर्शने परमशुद्धिरूपे कारकं तत्तु । कारयतीति कारकं ॥ रोचकसम्यक्त्वं पुनः १. निर्कर्तनत्वा निर्कर्त्तत्वात् ।
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy