SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૩૪૯ अधुना आचार्योऽनुद्धतत्वमात्मनो दर्शयन्नाह-अथवा प्रकरणविहितार्थं विशिष्टश्रमणपर्यायप्राप्यं सक्रियया सर्वेषामासन्नीकृत्यात्मनोऽपराधस्थानमाशङ्क्याहजं उद्धियं सुयाओ, पुव्वाचरियकयमहव समईए । खमियव्वं सुयहरेहि, तहेव सुयदेवयाए च ॥ ४०१ ॥ [यदुद्धृतं सूत्रात् पूर्वाचार्यकृतं अथवा स्वमत्या । क्षतव्यं श्रुतधरैः तथैव श्रुतदेवतया च ॥ ४०१ ॥] यदुद्धृतं सूत्रात्सूत्रकृतादेः कालान्तरप्राप्यं पूर्वाचार्यकृतं वा यदुद्धृतं अथवा स्वमत्या तत्क्षन्तव्यं श्रुतधरैस्तथैव श्रुतदेवतया च क्षन्तव्यमिति वर्तते ॥ ४०१ ॥ હવે પોતાની ઉદ્ધતાઈના અભાવને બતાવતા આચાર્ય કહે છે અથવા પ્રસ્તુત પ્રકરણમાં કહેલા તથા સક્રિયાથી અને વિશિષ્ટ શ્રમણપર્યાયથી પ્રાપ્ત કરી શકાય તેવા અર્થને બધાની નજીક કરીને પોતાના અપરાધ સ્થાનની આશંકા કરીને ગ્રંથકાર કહે છે ગાથાર્થ– ટીકાર્થ– સૂત્રકૃત વગેરે સૂત્રમાંથી જે ઉદ્ધર્યું હોય, કાલાંતરે પ્રાપ્ત કરી શકાય તેવા પૂર્વાચાર્ય કૃત શ્રુતમાંથી જે ઉદ્ધર્યું હોય, અથવા જે સ્વમતિથી રચ્યું હોય તે તેમાં રહેલી ક્ષતિઓની) શ્રતધરો અને श्रुतहेवता क्षमा ४२. (४०१) ॥ इति दिक्प्रदा नाम श्रावकप्रज्ञप्तिटीका समाप्ता ॥ આ પ્રમાણે શ્રાવકપ્રજ્ઞપ્તિ ગ્રંથની દિગ્મદા નામની ટીકા પૂર્ણ થઈ. कृतिरियं सिताम्बराचार्यस्य जिनभट्टपादसत्कस्याचार्यहरिभद्रस्येति । આ કૃતિ શ્વેતાંબર આચાર્ય પૂજ્ય શ્રી જિનભટ્ટ આચાર્યના શિષ્ય શ્રી હરિભદ્રસૂરિની છે. આ પ્રમાણે શ્રાવકપ્રજ્ઞપ્તિ નામનું પ્રકરણ ટીકા સહિત પૂર્ણ થયું. ॥ इति सटीकश्रावकप्रज्ञप्त्याख्यप्रकरणम् ॥ १. All Mss of the original text end thus,, "श्रीउमास्वातिवाचककृता सावयपन्नत्ती सम्मत्ता" ॥
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy