SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૧૩ કે દાનથી સાધુઓના જ્ઞાનાદિનું પોષણ થાય છે. સાધુઓ જ્ઞાનાદિવાળા ४ डोय छे. (३४०) उक्ताः साधुसंपाते गुणाः । चैत्यगृहे गुणानाहमिच्छादसणमहणं, सम्मइंसणविसुद्धिहेडं च । चिइवंदणाइ विहिणा, पनत्तं वीयरागेहिं ॥ ३४१ ॥ [मिथ्यादर्शनमथनं सम्यग्दर्शनविशुद्धिहेतु च । चैत्यवन्दनादि विधिना प्रज्ञप्तं वीतरागैः ॥ ३४१ ॥] मिथ्यादर्शनमथनं मिथ्यादर्शनं विपरीतपदार्थश्रद्धानरूपं मथ्यते विलोड्यते येन तत्तथा । न केवलमपायनिबन्धनकदर्थनमेव किन्तु कल्याणकारणोपकारि चेत्याह- सम्यग्दर्शनविशुद्धिहेतु च सम्यगविपरीतं तत्त्वार्थश्रद्धानलक्षणं दर्शनं सम्यग्दर्शनं मोक्षादिसोपानं तद्विशुद्धिकरणं च किं तच्चैत्यवन्दनादि आदिशब्दात्पूजादिपरिग्रहः विधिना सूत्रोक्तेन प्रज्ञप्तं प्ररूपितं वीतरागैरर्हद्भिः स्थाने शुभाध्यवसायप्रवृत्तेरेतच्च चैत्यगृहे सति भवतीति गाथार्थः ॥ ३४१॥ સાધુના આગમનમાં ગુણો કહ્યા. હવે જિનમંદિરમાં ગુણોને કહે છે ગાથાર્થ ટીકાર્થ– અરિહંતોએ કહ્યું છે કે વિધિપૂર્વક કરેલા ચૈત્યવંદન અને જિનપૂજા આદિ મિથ્યાત્વનો નાશ કરે છે, ચૈત્યવંદન આદિ માત્ર અનર્થના કારણનો નાશ જ કરે છે એવું નથી, કિંતુ કલ્યાણનું કારણ એવો ઉપકાર પણ કરે છે. આથી અહીં કહે છે- વિધિપૂર્વક કરેલાં ચૈત્યવંદન અને જિનપૂજા આદિ સમ્યગ્દર્શનની વિશુદ્ધિનું કારણ છે. કારણ કે યોગ્ય સ્થાને શુભ અધ્યવસાયની પ્રવૃત્તિ થાય છે. આ બધું निभाहर डोय तो थाय. (3४१) उक्ताश्चैत्यगृहगुणाः । साम्प्रतं समानधार्मिकगुणानाहसाहम्मियथिरकरणं, वच्छल्ले सासणस्स सारो त्ति । मग्गसहायत्तणओ, तहा अणासो य धम्माओ ॥ ३४२ ॥ [सार्मिकस्थिरीकरणं वात्सल्ये शासनस्य सार इति । मार्गसहायत्वात्तथा अनाशश्च धर्मात् ॥ ३४२ ॥] १. अ. सार आसेवितो भवति उक्तजिणसासणस्स सारो इत्यादि । ब. सारश्च सेवेतो भवता उत्तापगागण भासण सरो इत्यादि ।
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy