SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૨૭૫ (=हेलो) भने पांयमी (=भोक्ष) तिमीय. श्राप या२य तिमi 14. या२ तिन।२४-तिर्थय-मनुष्य-हेवाति. (303) कषायाश्च भेदका इत्याहचरमाण चउण्हं पि हु, उदओऽणुदओ व हुज्ज साहुस्स । इयरस्स कसायाणं, दुवालसट्ठाणमुदओ उ ॥ ३०४ ॥ [चरमाणां चतुर्णामपि उदयोऽनुदयो वा भवेत् साधोः । इतरस्य कषायाणां द्वादशानामष्टानामुदयः तु ॥ ३०४ ॥] संज्वलनानां चतुर्णामपि क्रोधादीनां कषायाणामुदयोऽनुदयो वा भवेत्साधोरुदयश्चतुस्त्रिद्व्येकभेदः, अनुदयोऽप्येवं छद्मस्थवीतरागादेर्भावनीयः । इतरस्य श्रावकस्य कषायाणां द्वादशानामष्टानां चोदय एवेति । यदा द्वादशानां तदा अनन्तानुबन्धिवर्जा गृह्यन्ते । एते चाविरतस्य विज्ञेया । यदा त्वष्टानां तदानन्तानुबन्ध्यप्रत्याख्यानवर्जाः, एते च विरताविरतस्येति द्वारम् ॥ ३०४ ॥ કષાયો સાધુ-શ્રાવકનો ભેદ કરનારા છે એમ કહે છે– ગાથાર્થ– ટીકાર્થ- સાધુને સંજવલન ચારે ય કષાયનો ઉદય હોય કે ન પણ હોય. છદ્મસ્થ સાધુને કષાયનો ઉદય હોય. જયારે ઉદય હોય ત્યારે ચારનો, ત્રણનો, બેનો કે એકનો હોય. (આવું ક્ષેપક શ્રેણિમાં કે ઉપશમ શ્રેણિમાં બને. શ્રેણિ સિવાય તો સાધુને ચારે ય કષાયનો ઉદય હોય.) જ્યારે કષાયના ઉદયનો અભાવ હોય ત્યારે પણ ચારનો, ત્રણનો, બેનો કે એકનો હોય. છદ્મસ્થ વીતરાગ સાધુને ચારે કષાયના ઉદયનો समाव होय. . શ્રાવકને બારકે આઠ કષાયનો ઉદય હોય. અવિરત શ્રાવકને અનંતાનુબંધી સિવાય બાર કષાયનો ઉદય હોય. વિરતાવિરત શ્રાવકને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન સિવાય આઠ કષાયનો ઉદય હોય. (૩૦૪) तथा बन्धश्च भेदक इत्येतदाहमूलपयडीसु जइणो, सत्तविहट्टविहछव्विहिक्कविहं । बंधंति न बंधंति य, इयरे उ सत्तविहबंधा ॥ ३०५ ॥ [मूलप्रकृतिषु यतय: सप्तविधाष्टविधषड्विधैकविधबन्धकाः । अबन्धकाश्च भवन्ति इतरे सप्तविधबन्धकाः तु ॥ ३०५ ॥]
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy