SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૩૦ શકાતું નથી. જીવ વચનથી પણ પાપ બોલે છે. કારણ કે વાણી પણ प्राय: रोही शहाती नथी.. આ બે યોગોના વ્યાપારથી પણ અવશ્ય બંધ થાય છે. તેથી (સંભવ અસંભવ ઈત્યાદિ ભેદ વિના) સામાન્યથી જ વિરતિ કરવી જોઇએ. (૨૫૫) एवं मिच्छादसणवियप्पवसओ ऽसमञ्जसं केई । जंपंति जं पि अन्नं, तं पि असारं मुणेयव्वं ॥ २५६ ॥ [एवं मिथ्यादर्शनविकल्पवशतः असमञ्जसं केचित् । जल्पन्ति यदपि अन्यत् तदपि असारं मुणितव्यम् ॥ २५६ ॥] एवमुक्तप्रकारं मिथ्यादर्शनविकल्पसामर्थ्येन असमञ्जसमघटमानकं केचन कुवादिनो जल्पन्ति यदप्यन्यत् किञ्चित्तदप्यसारं मुणितव्यमुक्तन्यायानुसारत एवेति । उक्तमानुषङ्गिकम् ॥ २५६ ॥ ગાથાર્થ આ પ્રમાણે કોઈક વાદીઓ મિથ્યાદર્શનના કારણે ઉત્પન્ન થયેલા વિકલ્પોના બળથી ન ઘટે તેવું બોલે છે. આ સિવાય બીજું પણ જે કંઈ તેઓ બોલે છે તે પણ ઉક્ત (ઋવિવિધ વાદસ્થાનોમાં જણાવેલી) नीति प्रमाण ४ असार ९j. (२५६) अधुना प्रकृतमाहपडिवज्जिऊण य वयं, तस्सइयारे जहाविहिं नाउं । संपुन्नपालणट्ठा, परिहरियव्वा पयत्तेणं ॥ २५७ ॥ [प्रतिपद्य च व्रतं तस्यातिचारा यथाविधि ज्ञात्वा । संपूर्णपालनार्थं परिहर्तव्याः प्रयत्नेन ॥ २५७ ॥] प्रतिपद्य चाङ्गीकृत्य च व्रतं तस्य व्रतस्यातिचारा अतिक्रमणहेतवो यथाविधि यथाप्रकारं ज्ञात्वा परिहर्तव्याः सर्वैः प्रकारैर्वर्जनीयाः प्रयत्नेनेति योगः, किमर्थं ? संपूर्णपालनार्थं न ह्यतिचारवतः संपूर्णा तत्पालना, तद्भावे तत्खण्डनादिप्रसङ्गादिति ॥ २५७ ॥ આનુષંગિક કહ્યું. હવે પ્રસ્તુતને કહે છે– ગાથાર્થ– વ્રતને સ્વીકારીને તેના અતિચારોને યથાપ્રકાર જાણીને સંપૂર્ણ પાલન માટે પ્રયત્નથી સર્વ પ્રકારોથી અતિચારો તજવા જોઈએ.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy