SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૨૨ અંતઃકરણ આદિથી વધનો સંભવ પણ સર્વ વધનિવૃત્તિનું આલંબન છે. અંતઃકરણ આદિથી વધનો સંભવ છે કે હવે પછી (૨૫૪-૨૫૫ थामीमां) शे. (२४3) आवडियाकरणं पि हु, न अप्पमायाओ नियमओ अन्नं । अन्नत्ते तब्भावे, वि हंत विहला तई होइ ॥ २४४ ॥ [आपतिताकरणमपि नैवाप्रमादान्नियमतो ऽन्यत् । अन्यत्वे तद्भावे ऽपि हन्त विफला तका भवति ॥ २४४ ॥] आपतिताकरणमपि पूर्वपक्षवाद्युपन्यस्तं नाप्रमादान्नियमतोऽन्यत् अपि त्वप्रमाद एव तदिति । अन्यत्वे ऽप्रमादादर्थान्तरत्वे आपतिताकरणस्य तद्भावे ऽप्यप्रमादभावे ऽपि हन्त विफलासौ निवृत्तिर्भवति इष्यते चाविप्रतिपत्त्या अप्रमत्ततायां फलमिति ॥ २४४ ॥ ગાથાર્થ– ટીકાર્ય પૂર્વપક્ષવાદીએ પૂર્વે (૨૩૫મી ગાથામાં) કહેલું આપતિત અકરણ પણ ( મારી શકાય તેવા જીવોને મારવાનો પ્રસંગ આવી જાય તો પણ ન મારવા એ પણ) અપ્રમાદથી ભિન્ન નથી જ, કિંતુ અપ્રમાદ જ છે. જો આપતિત-અકરણ અપ્રમાદથી ભિન્ન હોય=પ્રમાદ હોય તો અપ્રમાદની વિદ્યમાનતામાં પણ વધનિવૃત્તિ નિષ્ફળ છે. કારણ કે કોઈ જાતના વિવાદ વિના અપ્રમત્તતામાં ફળ ઇચ્છાય છે. (આનો અર્થ એ થયો કે હિંસા ન થાય તો પણ પ્રમાદ હોય તો વધનિવૃત્તિનું ફળ ન મળે, અને હિંસા થાય તો પણ અપ્રમાદ હોય તો વધનિવૃત્તિનું ફળ મળે. આમ અહીં અપ્રમાદની મુખ્યતા છે અને જેનો વધ શક્ય નથી તે જીવો સંબંધી પણ અપ્રમાદભાવનો સંભવ છે. આથી સર્વસામાન્ય બધા જ ત્રસ જીવો સંબંધી વધનિવૃત્તિ કરવી એ જ યોગ્ય છે.) (૨૪૪) अह परपीडाकरणे, ईसिंवहसत्तिविप्फुरणभावे । जो तीइ निरोहो खलु, आवडियाकरणमेयं तु ॥ २४५ ॥ [अथ परपीडाकरणे ईषद्वधशक्तिविस्फुरणभावे । यः तस्याः निरोधः खलु आपतिताकरणमेतदेव ॥ २४५ ॥] अथैवं मन्येत परः परपीडाकरणे व्यापाद्यपीडासंपादने सति ईषद्वधशक्तिविस्फुरणभावे व्यापादकस्य मनाग्वधसामर्थ्यविजृम्भणसत्तायां सत्यां यस्तस्याः शक्तनिरोधो दुष्करतर आपतिताकरणमेतदेवेति ॥ २४५ ॥
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy