SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૧૮ આનાથી અવધ છે=વધ નથી થવાનો એમ જાણી શકાતું નથી. આથી સુતરાં નિવૃત્તિનો વિષય (વધુ) વિષયથી રહિત છે. વળી વનિવૃત્તિને સ્વીકારનાર જીવથી તે જીવોના વધનો સંભવ ન હોવાથી અવધનો જ સંભવ હોવાથી વિષયથી રહિતપણું છે, અર્થાત્ જીવો મરવાના જ નથી તેથી વધનો કોઇ વિષય જ નથી. કેમ કે અવધનો સંભવ હોય ત્યારે નિવૃત્તિનો સ્વીકાર કર્યો છે. (૪) વધશક્તિ સંભવ છે એ પક્ષ પણ ઘટતો નથી. કારણ કે વધશક્તિ કાર્યથી જાણી શકાય છે. વધશક્તિ (આ જીવનો વધ કરવાની શક્તિ મારી છે કે નહિ તે) વધ કર્યા વિના ન જાણી શકાય. વધ કર્યો છતે વનિવૃત્તિથી શું ? કારણ કે વધ કરી જ દીધો છે. (૨૩૯) संभवमधिकृत्य पक्षान्तरमाह जज्जाईओ अ हओ, तज्जाईएस संभवो तस्स । तेसु सफला निवित्ती, न जुत्तमेयं पि वभिचारा ॥ २४० ॥ [ यज्जातीय एव हतः तज्जातीयेषु संभवस्तस्य । तेषु सफला निवृत्तिः न युक्तमेतदपि व्यभिचारात् ॥ २४० ॥ ] यज्जातीय एव हतः स्यात् कृम्यादिस्तज्जातीयेषु संभवस्तस्य वधस्य अतस्तेषु सफला निवृत्तिः सविषयत्वादिति एतदाशङ्कयाह—–— न युक्तमेतदपि વ્યમિવાત્ ॥ ૨૪૦ ॥ સંભવને આશ્રયીને અન્ય પક્ષને કહે છે— ગાથાર્થ– ટીકાર્થ— જે જાતિનો કૃમિ આદિ જીવ હણાયો હોય તે જાતિવાળા જીવોમાં વધનો સંભવ છે. (અર્થાત્ તે જાતિવાળા જીવોનો વધ કરી શકાય છે.) આથી તે જાતિવાળા જીવોના વધની નિવૃત્તિ સફલ છે. કારણ કે નિવૃત્તિ વિષયસહિત છે. આવી વાદીના મતની શંકા કરીને ગ્રંથકાર કહે છે— આ પણ યુક્ત નથી. કેમ કે તેમાં વ્યભિચાર છે. (૨૪૦) व्यभिचारमेवाह— वावाइज्जइ कोई, हए वि मनुयंमि अन्नमणुएणं । અન્ન વિચ. સીદ્દાઓ, વીસફ વહળ પિ મારા ॥ ૨૪૬ ॥ [ व्यापाद्यते कश्चित् हते ऽपि मनुष्ये ऽन्यमनुष्येण । अहतेऽपि च सिंहादौ दृश्यते हननं अपि व्यभिचारात् ॥ २४९ ॥]
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy