________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૧૧ જોઇને (આ સર્પ છે એમ સમજીને) વધના પરિણામવાળો કોઈ તીક્ષ્ણ તલવારને ખેંચીને તેને હણે. (૨૨૫) અહીં સર્પનો વધ ન થવા છતાં પરમાર્થથી વધપરિણામથી જ વધ કરનારને અવશ્ય સાંપરાયિક બંધ જાણવો. सां५२यिमव५२५२।नो उतु. (२२६) तृतीयं हिंसाभेदमाहमिगवहपरिणामगओ, आयण्णं कड्डिऊण कोदंडं । मुत्तूण मिसुं उभओ, वहिज्ज तं पागडो एस ॥ २२७ ॥ [मृगवधपरिणामगतः आकर्णं आकृष्य कोदण्डम् । मुक्त्वा इषू उभयतः हन्यात् तं प्रकट एषः ॥ २२७ ॥]
मृगवधपरिणामपरिणतः सन्नाकर्णमाकृष्य कोदण्डं धनुर्मुक्त्वेषु बाणं उभयतो वधेत् हन्यात् द्रव्यतो भावतश्च तं मृगं प्रकट एष हिंसक इति ॥ २२७ ॥ ત્રીજા હિસાભેદને કહે છે–
ગાથાર્થ– ટીકાર્થ– મૃગવધના પરિણામવાળો શિકારી ધનુષ્યને કાન સુધી ખેંચીને અને બાણ છોડીને મૃગને હણે. આ પ્રગટ દ્રવ્યથી અને माथी डिंस छ. (२२७)
चतुर्थं भेदमाहउभयाभावे हिंसा, धणिमित्तं भंगयाणुपुवीए । तहवि य दंसिज्जंती, सीसमइविगोवणमदुट्टा ॥ २२८ ॥ [उभयाभावे हिंसा ध्वनिमात्रं भङ्गकानुपूर्व्या । तथापि च दर्श्यमाना शिष्यमतिविकोपनाय अदुष्टा ॥ २२८ ॥] उभयाभावे द्रव्यतो भावतश्च वधाभावे हिंसा ध्वनिमात्रं न विषयतः भङ्गकानुपूर्व्यायाता तथापि च दर्श्यमाना शिष्यमतिविकोपनं विनेयबुद्धिविकाशायादुष्टैवेति ॥ २२८ ॥ ચોથા ભેદને કહે છે–
ગાથાર્થ– ટીકાર્થ ભાંગાના ક્રમથી આવેલી દ્રવ્યથી અને ભાવથી ન હોય એવી હિંસા શબ્દોચ્ચાર માત્ર છે, વિષયથી નથી. તો પણ