________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૨૦૮
સ્વપરની એકતા થવાથી વધકના ચારિત્રથી જ વધ્યના કર્મક્ષયને રોકી શકાય તેમ નથી. અર્થાત્ વધક ચારિત્ર લે તો વધ્ય જીવના “મારે खानाथी भरवु” सेवा अर्मनो क्षय थाय. (२१८)
उपसंहरन्नाह
एवंपि य वहविरई, कायव्वा चेव सव्वजत्तेणं । तदभावमि पमाया, बंधो भणिओ जिणिदेहिं ॥ २२० ॥
[ एवमपि च वधविरतिः कर्तव्या एव सर्वयत्नेन । तदभावे प्रमादात् बन्धो भणितः जिनेन्द्रैः ॥ २२० ॥]
एवमपि चोक्तप्रकाराद्वधविरतिः कर्तव्यैव सर्वयत्नेनाप्रमादेनेत्यर्थः । तदभावे च विरत्यभावे च प्रमादाद्बन्धो भणितो जिनेन्द्रैरिति ॥ २२० ॥ ઉપસંહાર કરતા કહે છે—
ગાથાર્થ—ટીકાર્થ—આ રીતે પણ (=વધક ચારિત્ર લે તો વધ્યયજીવના કર્મનો ક્ષય થાય તે રીતે પણ) પ્રમાદરહિત બનીને વધવરિત કરવી જ જોઇએ. જિનેશ્વરોએ વિરતિના અભાવમાં પ્રમાદથી કર્મબંધ કહ્યો છે. (૨૨૦)
परिणाम प्रमाणे डर्भंध (गा. २२१ - २३४ )
इदानीमन्यद्वादस्थानकम्
केई बालाइवहे, बहुतरकम्मस्सुवक्कमाउ ति । मन्नंति पावमहियं, वुड्ढाईसुं विवज्जासं ॥ २२१ ॥ [केचित् बालादिवधे बहुतरकर्मण उपक्रमादेव । मन्यन्ते पापमधिकं वृद्धादिषु विपर्यासम् ॥ २२१ ॥]
केचिद् वादिनो बालादिवधे बालकुमारयुवव्यापादने बहुतरकर्मण उपक्रमणात्कारणान्मन्यन्ते पापमधिकं । वृद्धादिषु विपर्यासं स्तोकतरस्य कर्मण उपक्रमादिति ॥ २२९ ॥
હવે બીજું વાદસ્થાન
ગાથાર્થ— ટીકાર્થ કોઇક વાદીઓ બાલ-કુમાર-યુવાનના વધમાં ઘણા કર્મનો ઉપક્રમ કરવાના કા૨ણે અધિક પાપ માને છે. વૃદ્ધ આદિના વધમાં અલ્પકર્મનો ઉપક્રમ કરવાના કારણે અલ્પ પાપ માને છે. (૨૨૧)