SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૨૦૨ [तत्कृतसहकारित्वं प्रपद्यमानस्य को वधस्तस्य । तस्यैव असौ दोषः यत्तथा कर्म कृतमनेन ॥ २१० ॥] तत्कृतसहकारित्वं व्यापाद्यकृतसहकारित्वं प्रपद्यमानस्य को वधस्तस्य व्यापादकस्य तस्यैव व्यापाद्यस्यासौ दोषो यत्तथा कर्म अस्मान्मया मर्तव्यमिति विपाकरूपं कृतमनेन व्यापाद्येनेति ॥ २१० ॥ ગાથાર્થ– ટીકાર્થ– વધ કરવા યોગ્ય જીવે કરેલા સહકારને પામતા મારનાર જીવનો શો વધ? અર્થાત્ તેણે વધ કર્યો નથી. વધ કરવા યોગ્ય જીવે જ તેવા પ્રકારનું કર્મ બાંધ્યું હતું કે મારું મૃત્યુ આ જીવના સહકારથી થાય. આથી વધ કરનાર જીવ વધ કરવા યોગ્ય જીવના કર્મથી જ તેના મૃત્યુમાં સહકાર આપે છે. આથી તેનો આમાં કોઈ દોષ નથી. આમાં વધ કરવા યોગ્ય જીવનો જ આ દોષ છે કે “આનાથી મારે મરવું એવા विsaij भ तो थु.” (२१०) एतदेव समर्थयतिजइ तेण तहा अकए, तं वहइ तओ सतंतभावेण । अन्नं पि किं न एवं, वहेइ अणिवारियप्पसरो ॥ २११ ॥ [यदि तेन तथा अकृते तं हन्ति तकः स्वतन्त्रभावेन । अन्यमपि किं न एवं हन्ति अनिवारितप्रसरः ॥ २११ ॥] यदि तेन व्यापाद्येन तथा तेन प्रकारेण अस्मान्मर्तव्यमित्यादिलक्षणेन अकृते अनुपात्ते कर्मणीति गम्यते तं व्यापाद्यं हन्ति व्यापादयति तको वधकः स्वतन्त्रभावेन स्वयमेव कथञ्चित् । अत्र दोषमाह- अन्यमपि देवदत्तादिकं किं न एवं हन्ति यथा तं निमित्ताभावस्याविशेषात् अनिवारितप्रसरः स्वातन्त्र्येण व्यापादनशील इति ॥ २११ ॥ આ જ વિષયનું સમર્થન કરે છે– ગાથાર્થ– ટીકાર્થ– કદાચ કોઈ એમ કહે કે, વધ કરવા યોગ્ય જીવે “મારે આનાથી મરવું” એવા પ્રકારનું કર્મ ન કર્યું હોવા છતાં વધ કરનાર સ્વતંત્રભાવથી (=પોતાના મારવાના સ્વભાવથી) સ્વયમેવ કોઈક રીતે तेने से छे. १. प्रवृत्तिनिमित्तभावस्याविशेषात्
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy