SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ ૦ ૧૯૦ अाजभरणाभाववाह (गा. १८२ - २०८ ) इदानीमन्यद्वादस्थानकम् अन्ने अकालमरणसभावओ वहनिवित्तिमो मोहा । वंझासुअपिसियासणनिवित्तितुल्लं ववइति ॥ १९२ ॥ [अन्येऽकालमरणस्याभावात् वधनिवृत्तिर्मोहात् । वन्ध्यासुतपिशिताशननिवृत्तितुल्यां व्यपदिशन्ति ॥ ९९२ ॥ ] अन्ये वादिनः स्वकृतकर्मफलं प्रत्युपभोगभावेन अकालमरणस्याभावाद्बधनिवृत्तिमेव मोहाद् हेतोर्वन्ध्यासुतपिशिताशननिवृत्तितुल्यां व्यपदिशन्ति वन्ध्यासुतस्यैवाभावात्तत्पिशितस्याप्यभावः, पिशितं मांसमुच्यते, तदभावाच्च कुतस्तस्याशनं भक्षणं, असति तस्मिन्निर्विषया तन्निवृत्तिः । एवमकालमरणाभावेन वधाभावाद्बधनिवृत्तिरपीति ॥ ९९२ ॥ હવે અન્યવાદ સ્થાન ગાથાર્થ— અકાલે મરણના અભાવથી વનિવૃત્તિને બીજાઓ મોહના કારણે વંધ્યાપુત્રના માંસભક્ષણની નિવૃત્તિ તુલ્ય કહે છે. ટીકાર્થ– જીવનું જ્યારે મરણ થાય છે ત્યારે તેણે પોતે કરેલું આયુષ્ય કર્મ ભોગવી લીધું છે. એથી એનું અકાલ મરણ નથી. આથી વનિવૃત્તિ વંધ્યાપુત્રના માંસભક્ષણની નિવૃત્તિતુલ્ય છે. વંધ્યાપુત્ર જ નથી, તેથી તેનું માંસ પણ નથી. માંસ નથી તેથી માંસનું ભક્ષણ પણ નથી. આથી વંધ્યાપુત્રના માંસભક્ષણની નિવૃત્તિ નિર્વિષય છે=વિષયથી રહિત છે એ પ્રમાણે અકાલમરણનો અભાવ હોવાથી તેનો વધ કર્યો ન હોવાથી વનિવૃત્તિ પણ નિર્વિષય છે. (૧૯૨) एतदेव समर्थयति अज्झीणे पुव्वकए, न मरइ झीणे य जीवइ न कोइ । सयमेव ता कह वहो, उवक्कमाओ वि नो जुत्तो ॥ ९९३ ॥ [ अक्षीणे पूर्वकृते न म्रियते क्षीणे च जीवति न कश्चित् । स्वयमेव तत्कथं वधः उपक्रमादपि न युक्तः ॥ १९३ ॥] अक्षीणे पूर्वकृते आयुष्यकर्मणि न म्रियते कश्चित्, स्वकृतकर्मफलं प्रत्युपभोगाभावप्रसङ्गात्, क्षीणे च तस्मिन् जीवति न कश्चित् अकृता
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy