SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ - ૧૮૨ ટીકાર્થ– અનુભવસિદ્ધ એવા દ્રવ્ય અને પર્યાયરૂપ ઉભય સ્વરૂપથી ભિન્ન કરાયેલ જીવ દ્રવ્યનું નિત્યત્વ અને અનિત્યત્વ નીતિથી ઉપલબ્ધ થાય છે. પ્રશ્ન− વિશેષ શબ્દના પ્રયોગથી ભેદ અર્થ સમજાઇ જવા છતાં મત્ત શબ્દનો પ્રયોગ કેમ કર્યો ? ઉત્તર– દ્રવ્ય અને પર્યાય એ બંનેના ભેદનું નિમિત્ત ભિન્ન છે. એ જણાવવા માટે નિત્યત્વમનિત્યું એમ અલગ વિભક્તિનો પ્રયોગ કર્યો છે. (મૂળ વસ્તુને દ્રવ્ય કહેવાય અને મૂળ વસ્તુમાં થતા વિકારોને પર્યાય કહેવાય છે. આમ બંનેમાં ભેદનુ નિમિત્ત ભિન્ન છે.) નીતિથી ઉપલબ્ધ થાય છે— પરસ્પર ભિન્ન પણ નારકાદિની અવસ્થાઓમાં જીવનો અન્વય ઉપલબ્ધ થાય છે, અને જીવમાં નારકાદિનો ભેદ ઉપલબ્ધ થાય છે. (૧૮૫) , द्वितीयपक्षमधिकृत्याह एगतेण सरीरादन्नत्ते तस्स तक्कओ बंधो । ન પડ્ ન ય ો ત્તા, વેહા ંતમૂો ॥ ૮૬ ॥ [ાન્તન શરીર વન્યત્વે તસ્ય તત: વન્ધઃ । न घटते न चासौ कर्ता देहादर्थान्तरभूतः ॥ १८६ ॥] एकान्तेन सर्वथा शरीरादन्यत्वे अभ्युपगम्यमाने तस्य जीवस्य किं तत्कृतो बन्धः जीवस्य शरीरनिवर्तितो बन्धो न घटते न हि स्वत एव गिरिशिखरपतितपाषाणतो जीवघाते देवदत्तस्य बन्ध इति । स्यादर्थान्तरस्यापि तत्करणकर्तृत्वेन बन्ध इत्येतदाशङ्क्याह- न चासौ कर्ता देहादर्थान्तरभूतः નિ:યિત્વાન્મુહાવિમિરતિપ્રસઙ્ગાવિતિ | ૮૬ ॥ હવે બીજા ભિન્નાભિન્ન પક્ષને આશ્રયીને કહે છે– ગાથાર્થ— જીવ જો એકાંતે શરીરથી ભિન્ન હોય તો શરીરથી કરાયેલો બંધ જીવને ન ઘટે. તથા કર્તા આત્મા શરીરથી ભિન્ન નથી. ટીકાનો ભાવાર્થ– શરીર અને આત્માના એકાંત ભેદમાં બીજાઓને માર મારવો, બીજાઓનો તિરસ્કાર કરવો, વધ કરવો ઇત્યાદિ અશુભ આચરણથી અને દેવને નમવું, દેવની સ્તુતિ કરવી ઇત્યાદિ શુભ આચરણથી શરીરે ઉપાર્જન કરેલ શુભાશુભ કર્મબંધ જીવને ઘટે નહિ=એ
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy