SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૧૩૯ [तस्माद्विशिष्य इति विरतिरत्र भवति कर्तव्या । अभ्याख्यानं द्वयोरपि इति करणे नावगच्छन्ति ॥ १२३ ॥] यस्मादेवं तस्माद्विशिष्य भूतशब्दोपादानेन इति एवं विरतिनिवृत्तिरत्र प्राणातिपाते भवति कर्तव्या अन्यथा भङ्गप्रसङ्गात् । इति पूर्वपक्षः । अत्रोत्तरमाह- अभ्याख्यानं तद्गुणशून्यत्वेऽपि तद्गुणाभ्युपगमलक्षणं द्वयोरपि प्रत्याख्यातृप्रत्याख्यापयित्रोराचार्यश्रावकयोः इति करणे भूतशब्दसमन्वितप्रत्याख्यानासेवने नावगच्छन्ति नावबुध्यन्ते पूर्वपक्षवादिन इति ॥ १२३ ॥ ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથાર્થ– તેથી પ્રાણાતિપાતમાં આ પ્રમાણે વિશેષથી વિરતિ કરવી જોઈએ. આ પ્રમાણે કરવામાં બંનેના અભ્યાખ્યાનને જાણતા નથી. ટીકાર્થ વિશેષથી==સ શબ્દ પછી ભૂત શબ્દનું ગ્રહણ કરવા વડે. કારણ કે ભૂત શબ્દનું ગ્રહણ ન કરવામાં આવે તો વ્રતભંગનો પ્રસંગ આવે. (ત્રસવની વિરતિ એમ નહિ, કિંતુ ત્રસભૂતના વધની વિરતિ.) અહીં સુધી પૂર્વપક્ષ કહ્યો. હવે પૂર્વપક્ષના વાદીઓને ઉત્તર આપે છે– ભૂત શબ્દયુક્ત પ્રત્યાખ્યાન કરવામાં પૂર્વપક્ષ વાદીઓ પ્રત્યાખ્યાન કરનાર શ્રાવક અને કરાવનાર આચાર્ય એ બંનેના અભ્યાખ્યાનને જાણતા નથી. તે ગુણથી (=અમુક કોઈ ગુણથી) શૂન્યપણામાં પણ તે ગુણનો (અમુક ओ गुरानो) स्वी॥२ २वो ते अभ्याध्यान. (१२3) तथा चाह ओवंमे तादत्थे, व हुज्ज एसित्थ भूयसद्दो त्ति । ... उभओ पओगकरणं, न संगयं समयनीईए ॥ १२४ ॥ [औपम्ये तादर्थ्य वा भवेदेषो ऽत्र भूतशब्द इति । उभयथा प्रयोगकरणं न संगतं समयनीत्या ॥ १२४ ॥] औपम्ये तादर्थ्य वा भवेदेषोऽत्र प्रत्याख्यानविधौ भूतशब्द इति । उभयथापि प्रयोगकरणमस्य न संगतं समयनीत्या सिद्धान्तव्यवस्थयेति गाथाक्षरार्थः ॥ १२४ ॥ १. व्यवस्थित्येति
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy