SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ परकृतकर्मणि यस्मान्न क्रामति संक्रमो विभागो वा । तस्मात् सत्त्वानां कर्म यस्य यत्तेन तद् वेद्यम् ॥ २६५ ॥ न चैतदेवं, यतः-न कामति संक्रमः-समस्तकर्मप्रवेशो यस्मात्कारणात् । क्व ? परकृतकर्मणि विषये । अथ सामस्त्येन मा संक्रामतु, एकदेशेन संक्रमः स्याद्, अत आह-विभागो वा न कामति-एकदेशेनापि न कामति, तस्मात् सत्त्वानां कर्म यस्य यत् तेन तद्वेद्यं, सर्वेषां प्राणिनां मध्ये यद् येन जीवेन बद्धं तत् तेन वेद्यते ॥ २६५ ॥ ગાથાર્થ– જે કારણથી બીજાએ કરેલાં કર્મોમાં અન્ય જીવનાં કર્મોનું સંપૂર્ણ કે આંશિક પણ સંક્રમણ થઈ શકતું નથી તે કારણથી જે કર્મો જે જીવનાં હોય તે કર્મો તે જીવને જ ભોગવવા પડે છે. ભાવાર્થ- સર્વજીવો માટે આ નિયમ છે કે જે કર્મ જે જીવે બાંધ્યું હોય ते ४ ते ४ भोगवj ५3 छ. (२६५) मोहनीयकर्मक्षयाद्विशेषतः कर्मक्षयोऽवश्यंभावीति दर्शयतिमस्तकशूचिविनाशात्, तालस्य यथा ध्रुवो भवति नाशः । तद्वत् कर्मविनाशो, हि मोहनीयक्षये नित्यम् ॥ २६६ ॥ भवति । कोऽसौ ? ध्रुवो विनाशः कस्य ? तालस्य-वृक्षविशेषस्य । कुतः ? मस्तकशूचिविनाशात् । तद्वत्-तथा । कर्मविनाशो मोहनीयक्षये भवति नियतमिति ॥ २६६ ॥ મોહનીય કર્મનો ક્ષય થવાથી અવશ્ય વિશેષથી કર્મનો ક્ષય થાય એમ ४५॥ छ ગાથાર્થ– તાળવૃક્ષના (છેક ઉપરના ભાગમાં રહેલી) સોયનો (સોયના આકારે રહેલા નાના ભાગનો) વિનાશ થતાં તાલનો અવશ્ય વિનાશ થાય છે, તેમ મોહનીય કર્મનો ક્ષય થતાં અન્ય કર્મોનો ક્ષય અવશ્ય થાય છે. (૨૬૬) इत्थं कर्मक्षयमवाप्य किं प्राप्तवानित्याहछद्मस्थवीतरागः, कालं सोऽन्तर्मुहूर्तमथ भूत्वा । युगपद् द्विविधावरणान्तरायकर्मक्षयमवाप्य ॥ २६७ ॥ પ્રશમરતિ • ૨૧૯
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy